સ્વિગીને પ્રાઇમરી માર્કેટમાંથી આશરે રૂ. 11100 કરોડ એકત્ર કરવા શેરધારકોની મંજૂરી
મુંબઇ, 25 એપ્રિલઃ ફૂડ ટેક જાયન્ટ સ્વિગીને તેના શેરધારકોએ $1.2-બિલિયન (આશરે રૂ. 11100 કરોડ)ના પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે મંજૂરી આપી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. બેંગલુરુ સ્થિત કંપની તાજા ઈશ્યુ દ્વારા રૂ. 3,750 કરોડ (લગભગ $450 મિલિયન) અને ઓફર-ફોર-સેલ (OFS) મારફત રૂ. 6,664 કરોડ (લગભગ $800 મિલિયન) સુધી એકત્ર કરવાની યોજના ધરાવે છે,…
