માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21700 ફરી મહત્વની સપાટી, સપોર્ટ 21673- 21564, ઇન્ટ્રા-ડે વોચઃ અલ્ટ્રાટેક, ભારતી એરટેલ

અમદાવાદ, 12 ફેબ્રુઆરીઃ વીકલી ધોરણે નિફ્ટી-50એ 0.3 ટકાના ઘટાડા સાથે અવઢવની સ્થિતિ પેદા કરી છે. 21700 કે 22200 પોઇન્ટની સપાટી આ સપ્તાહે નક્કી થશે કે કેમ તે સમય કહેશે. પરંતુ ટેકનિકલ એનાલિસિસ જણાવે છે કે, 21700 તૂટે અને સંળંગ 3 દિવસ નીચે બંધ રહે તો 21400 અને 21700 ઉપર 3 દિવસ બંધ રહે તો 22200…

Read More

Stocks in News: પેટીએમે નિયમનકારી બાબતો મજબૂત કરવા સમિતિ રચી, જાહેર થયેલા કંપની પરીણામો સંક્ષિપ્તમાં

અમદાવાદ, 12 ફેબ્રુઆરી મોન્ટે કાર્લો: કંપની ચોથા ક્વાર્ટરમાં વેચાણમાં વધારો થવાનો વિશ્વાસ ધરાવે છે, તેનું લક્ષ્ય FY25માં દર અઠવાડિયે એક સ્ટોર ખોલવાનું છે (પોઝિટિવ) Paytm: કંપની અનુપાલન અને નિયમનકારી બાબતોને મજબૂત કરવા માટે સમિતિની રચના કરે છે. (પોઝિટિવ) કોલ ઈન્ડિયા: ભારત આવતા વર્ષે 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન કરે છે: એફએમ (પોઝિટિવ) Apollo Pipes: SOCIETE…

Read More

યસ બેન્કનો શેર ટેકનિકલી સાઉન્ડ: રૂ. 33 ક્રોસ કર્યા પછી રૂ. 40-45નો ટાર્ગેટ આપે છે નિષ્ણાતો

YES BANKના શેરમાં મન્થલી સ્થિતિ એટ એ ગ્લાન્સ Month Open High Low Close Nov 23 15.99 21.15 15.91 19.35 Dec 23 19.44 23.05 19.20 21.46 Jan 24 21.51 26.25 21.40 24.07 Feb 24 24.17 32.81 22.62 31.37 અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ ખાસ્સા સમય સુધી સુસ્ત પડ્યા રહ્યા બાદ યસ બેન્કમાં છેલ્લા ચાર માસથી તેજીનો જુવાળ જોવા…

Read More

રિટાયર્મેન્ટ સેવિંગ પ્રોડક્ટ ICICI પ્રુ ગોલ્ડ પેન્શન સેવિંગ્સ લોન્ચ કરાઇ

મુંબઈ, 10 ફેબ્રુઆરીઃ ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ICICI પ્રુ ગોલ્ડ પેન્શન સેવિંગ્સ લોન્ચ કરી છે, જે એક કરવેરા સક્ષમ પેન્શન પ્રોડક્ટ છે જેનાથી ગ્રાહક નાણાંકીય રીતે સ્વતંત્ર નિવૃત્ત જીવન જીવવા માટે પદ્ધતિસર યોગદાન આપીને ઇચ્છિત નિવૃત્તિ ભંડોળ ઊભું કરી શકે છે. આ પ્રોડક્ટ ગ્રાહકને રોકેલી મૂડીની સુરક્ષા, કોમ્પ્લીમેન્ટ્રી હેલ્થ ચેક અપ અને આંશિક ઉપાડની સુવિધા…

Read More

સોવરિન ગોલ્ડ બોન્ડ સિરિઝ IV સોમવારે ખુલશે, ગ્રામદીઠ રૂ. 6,263ની કિંમતે રોકાણ કરી શકાશે

અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર સોવરિન ગોલ્ડ બોન્ડનો આગામી ટ્રૅન્ચ સોમવારે પાંચ દિવસ માટે ખુલશે, જેની કિંમત ગ્રામ દીઠ રૂ. 6,263 છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24 – સિરીઝ IV 12-16 ફેબ્રુઆરી, 2024 દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, “ગોલ્ડ બોન્ડમાં ગ્રામ દીઠ રૂ. 6,263થી રોકાણ શરૂ કરી શકાશે. કેન્દ્ર…

Read More

Fund Houses Recommendations: GRASIM, PAGEIND, ZOMATO, CUMMINS, UBL, LUPIN

અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ ગુરુવારે માર્કેટમાં જોવાયેલા 700+ પોઇન્ટના કડાકા-ભડાકા બાદ રોકાણકારો ફરી દહેશતમાં છે કે, નિફ્ટી મહત્વની ટેકનિકલી ટેકાની સપાટી 21700 પોઇન્ટ જાળવવામાં સફળ રહેશે કે કેમ, પરંતુ માર્કેટ નિષ્ણાતો, બજાર પંડિતો અને ટેકનિકલ નિષ્ણાતો ઉપરાંત અગ્રણી બ્રોકરેજ- ફંડ હાઉસિસ સ્ટોક સ્પેસિફિક એપ્રોચની તરફેણ કરી રહ્યા છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે સજેસ્ટ કરાયેલી પસંદગીની સ્ક્રીપ્સમાં લેણ/વેચાણ/…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21700ની સપાટી કરો યા મરો, સપોર્ટ 21585- 21452, રેઝિસ્ટન્સ 21931- 22144

અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ હવામાનની આગાહી હવે પરફેક્ટ કરવાનું સહેલું બન્યું છે. પરંતુ ઇકોનોમિ, પોલિટિક્સ, સેન્ટિમેન્ટ અને સંખ્યાબંધ પરીબળો વચ્ચે શેરબજારો તેમજ સ્ટોક સ્પેસિફિક ચાલની આગાહી કરવાનું એટલુંજ મુશ્કેલ છે. ગુરુવારે માર્કેટમાં હેવોક સાથે આરબીઆઇની ફ્લેટ નિતીને જવાબદાર ગણીને મંદીવાળાઓએ ભારે વેચવાલીનુ પ્રેશર ઊભું કર્યું છે. શુક્રવારે પ્રિ-ઓપનિંગ માટે ગીફ્ટ નિફટીના સંકેતો પણ નેગેટિવ છે. આ…

Read More