આજે જાહેર થનારા કંપની પરીણામોઃ AIA ENG, APOLLOTYRE, CUMMINS, LUPIN, NESTLE, POWERGRID, TATACONSUM, TRENT

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ આજે જાહેર થનારા કંપની પરીણામોમાં AIA ENG, APOLLOTYRE, CUMMINS, LUPIN, NESTLE, POWERGRID, TATACONSUM, TRENT વગેરેનો સમાવેશ થાય છે. અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તેમજ માર્કેટ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરાયા છે. Q3FY24 EARNING CALENDAR 07.02.2024: AARTIPHARM, AIAENG, APOLLOTYRE, ASHOKA, AVL, CANTABIL, CUMMINSIND, DREAMFOLKS, EMIL, EXXARO, FDC,…

Read More

એજેસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સે યુલિપ પોર્ટફોલિયોમાં મલ્ટિકેપ ફંડ પ્રસ્તુત કર્યું

મુંબઈ, 6 ફેબ્રુઆરી: એજેસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સ (એએફએલઆઇ)એ એની લેટેસ્ટ ઓફર મલ્ટિકેપ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે એના યુલિપ (યુનિટ લિન્ક્ડ વીમાયોજના) પોર્ટફોલિયોનો એક ભાગ છે. આ ઓપન-એન્ડેડ ફંડ વિવિધ માર્કેટ કેપ્સમાં લિસ્ટેડ કંપનીઓના વિવિધતાસભર પોર્ટફોલિયોમાં વ્યૂહાત્મક રોકાણ કરીને વળતર કરવા માટે બનાવી છે. આ મલ્ટિકેપ ફંડ 5 ફેબ્રુઆરી, 2024 સુધી નીચેના ઉત્પાદનોમાં…

Read More

અદાણી ટોટલ ગેસ અને INOXCVAએ LNG સાધનો અને સેવાઓ માટે સહયોગ સાધ્યો

અમદાવાદ, 6 ફેબ્રુઆરી: અદાણી ટોટલ ગેસ લિ. (ATGL) અને ગુજરાત સ્થિત વિશ્વની અગ્રણી ક્રાયોજેનિક લિક્વિડ સ્ટોરેજ, ડિસ્ટ્રિબ્યુશન અને રિ-ગેસ સોલ્યુશન્સ પ્રદાતાઓમાંની એક INOX India Ltd (INOXCVA)એ પરસ્પર સહયોગનો કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ATGL અને INOXCVA LNG અને LCNG સાધનો અને સેવાઓની ડિલિવરી માટે ભારતમાં LNG ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સહયોગની સંભવિત તકોને તારવીને…

Read More

Fund Houses Recommendations: LIC HOUSING, BHARTI AIRTEL, CONCOR, VBL, COFORGE

અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, અગ્રણી ફંડ હાઉસ તથા માર્કેટ નિષ્ણાતો દ્વારા ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે કરાયેલી ભલામણો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on LIC Housing: Maintain Buy on Company, raise target price at Rs 725 (Positive) Citi on Bharti Airtel: Maintain Buy on Company, raise target price…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21678 ટેકાની સપાટી, 21915 રેઝિસ્ટન્સ, ઇન્ટ્રા-ડે વોચઃ ગ્રેન્યુઅલ્સ, અલ્ટ્રાટેક, JSW સ્ટીલ

અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ સોમવારે ખુલતાં બજારમાં પોઝિટિવ શરૂઆત બાદ પ્રોફીટ બુકિંગ જોવા મળ્યું હતું. તેના કારણે નિફ્ટીએ 21800નમી સપાટી ગુમાવી હતી. જોકે, 21700નો પાયો મજબૂત બની રહ્યો છે. તે જોતાં માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ જ છે. ઇન્ટરનેશનલ જિયો પોલિટિકલ ક્રાઇસિસ હળવી થવા સાથે સ્થાનિક પોલિટિકલ વાતાવરણ જામી રહ્યું છે. તે ઉપરાંત મોટાભાગની કંપનીઓના પરીણામો પણ ધારણાથી…

Read More

Stocks in News: આજે BLS E-Servicesનું લિસ્ટિંગ, Zydus Life Q3 પરીણામો સાથે બાયબેકની જાહેરાત કરશે

Listing of BLS E-Services Limited Symbol: BLSE Series: Equity “B Group” BSE Code: 544107 ISIN: INE0NLT01010 Face Value: Rs 10/- Issued Price: Rs 135/- per share અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ શ્રી સિમેન્ટઃ કંપનીને I-T વિભાગ તરફથી ‘કારણ બતાવો’ નોટિસ મળી છે. (NATURAL) Zee Ent: NCLT મંગળવારે સોની ડીલ લાગુ કરવા માટે ઝીની અરજી પર સુનાવણી કરશે….

Read More

આજે જાહેર થઇ રહેલાં મહત્વના કંપની પરીણામઃ BRITANNIA, CHAMBAL, GODREJPROP, JKTYRE, LEMONTREE, NYKAA, RADICO, USHAMARTIN

અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ આજે જાહેર થઇ રહેલાં મહત્વના કંપની પરીણામોમાં BRITANNIA, CHAMBAL, GODREJPROP, JKTYRE, LEMONTREE, NYKAA, RADICO, USHAMARTIN સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ અને માર્કેટ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. Q3FY24 EARNING CALENDAR 06.02.2024: AGI, AJMERA, AKZOINDIA, ANANTRAJ, AZAD, BIRLACORPN, BLUEJET, BRIGADE, BRITANNIA, CAMS,…

Read More