BSNL માટે રૂ. 89,000 કરોડના રિવાઇવલ પ્લાનને કેબિનેટની મંજૂરી
નવી દિલ્હી, 7 જૂનઃ કેન્દ્રીય કેબિનેટે સરકારી ટેલિકોમ ઓપરેટર ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માટે રૂ. 89,047 કરોડ ($10.79 બિલિયન)ના રિવાઈવલ પેકેજને મંજૂરી આપી છે. જેમાં ઇક્વિટી ઇન્ફ્યુઝન દ્વારા કંપની માટે 4G/5G સ્પેક્ટ્રમની ફાળવણીનો સમાવેશ થાય છે. બીએસએનએલની અધિકૃત મૂડી હવે રૂ. 1,50,000 કરોડથી વધી રૂ. 2,10,000 કરોડ થશે. દેશમાં 4G નેટવર્ક માટે BSNL અને Tata Consultancy Services (TCS) વચ્ચે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આ પેકેજ અંગે જાહેરાત…
