બજેટ 2023: જેમ્સ જ્વેલરીની નિકાસને વેગ આપવા આયાત ડ્યુટી 15 ટકાથી ઘટાડવા માગ
નવી દિલ્હીઃ કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ અર્થાત્ ચાલુ ખાતાની ખાધ (CAD)ને લક્ષ્યાંક સુધી લઇ જવા તેમજ સોનાની આયાતોમાં વધારાના પગલે કેન્દ્રે જુલાઈ-22માં સોનાની આયાત ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. સોના પર બેઝિક કસ્ટમ ડ્યુટી 12.5 ટકા છે. 2.5 ટકાનો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ પણ (AIDC) સામેલ છે. તેના પગલે જેમ્સ અને જ્વેલરીની નિકાસને અસર થવાની દહેશત વ્યક્ત કરવા સાથે વાણિજ્ય મંત્રાલયે આગામી…
