કેમિકલ વેસ્ટ માટે ડીપ સી ડિસ્ચાર્જ પાઈપલાઈન માટે ગુજરાત તૈયાર
અમદાવાદ,26 સપ્ટેમ્બર 2024: ભારત 2047 સુધી વિકસિત અને આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કેમિકલ અને પેટ્રો કેમિકલ ઈન્ડસ્ટ્રીની ભૂમિકા નિર્ણાયક હશે, તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ASSOCHAM દ્વારા યોજાયેલી કેમિકલ અને પેટ્રો કેમિકલ કોન્કલેવ 2024માં જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની વર્તમાન ટર્મમાં ભારતને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાના…
