સેન્સેક્સમાં 1000 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઘટાડો

અમદાવાદ, 30 સેપ્ટેમ્બર:સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો જ્યારે નિફ્ટી 26,000ના સ્તરથી નીચે ગયો હતો. બપોરે 12:30 વાગ્યે સેન્સેક્સ 971 પોઈન્ટ્સ 1.1 ટકા ઘટીને 84,600 પર જ્યારે નિફ્ટી 280 પોઈન્ટ ઘટીને 25,898 પર આવી ગયો હતો. 1,424 શેર વધ્યા, 2,028 ઘટ્યા અને 122 શેર યથાવત રહ્યા. ઈન્ડિયા VIX, બજારની અસ્થિરતાનું માપદંડ, 7 ટકા વધ્યું, જે રોકાણકારોમાં…

Read More