અમદાવાદ, 7 મેઃ લોકસભા ચૂંટણી અવસર પૂરજોશમાં જામ્યો છે. પરંતુ શેરબજારો મતપેટીઓ ખૂલે ત્યાં સુધી થોભો અને રાહ જુઓની નીતિ સાથે રાહ જોઇ રહ્યા હોય તેમ મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ-ટુ-પોઝિટિવ નોટ પર ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 10 પોઈન્ટના સુધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે સુસ્તશરૂઆત સૂચવેContinue Reading