વરેનિયમ ક્લાઉડ અને એડ-શોપ રિટેલ સામે સેબીનો પ્રતિબંધ
અમદાવાદ, 13 મેઃ NSE ના SME પ્લેટફોર્મ અથવા NSE ઇમર્જ પર લિસ્ટેડ વરેિનિયમ ક્લાઉડ અને કંપની ના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર હર્ષવર્ધન હણમંત સાબલેને સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કંપનીએ કથિત રીતે તેની પ્રારંભિક-જાહેર ઓફર (IPO)ની આવકનો દુરુપયોગ કર્યો હતો અને સામાન્ય લોકો માટે સારા નાણાકીય સ્વાસ્થ્ય અને આશાસ્પદ વૃદ્ધિની સંભાવનાઓનું ખોટું ચિત્ર દોરવા…
