ખેડૂતોની જરૂરિયાતોના ઉકેલ માટે કિસાન ગેટવે એપનું લોન્ચિંગ

અમદાવાદ, 9 ફેબ્રુઆરી: વર્તમાન સમયમાં મોબાઈલ એપ્લીકેશન અને ઓનલાઈન પ્લેટફોર્મ ખેતી અને પશુપાલનને લગતા અનેક પડકારોને પહોચી વળવાની અપાર ક્ષમતા ધરાવતાં ખેડૂતો માટે ઉપયોગી ડિજિટલ એપ કિસાન ગેટવે એપ લોન્ચ કરવામાં આવી છે. જે ખેડૂતોને ટેક્નોલોજી આધારિત એન્ડ ટુ એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. આ મોબાઇલ એપ્લિકેશન ગુજરાતમાં લોન્ચ કરતાં કિસાન ગેટવે…

Read More

Fund Houses Recommendations: GRASIM, PAGEIND, ZOMATO, CUMMINS, UBL, LUPIN

અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ ગુરુવારે માર્કેટમાં જોવાયેલા 700+ પોઇન્ટના કડાકા-ભડાકા બાદ રોકાણકારો ફરી દહેશતમાં છે કે, નિફ્ટી મહત્વની ટેકનિકલી ટેકાની સપાટી 21700 પોઇન્ટ જાળવવામાં સફળ રહેશે કે કેમ, પરંતુ માર્કેટ નિષ્ણાતો, બજાર પંડિતો અને ટેકનિકલ નિષ્ણાતો ઉપરાંત અગ્રણી બ્રોકરેજ- ફંડ હાઉસિસ સ્ટોક સ્પેસિફિક એપ્રોચની તરફેણ કરી રહ્યા છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે સજેસ્ટ કરાયેલી પસંદગીની સ્ક્રીપ્સમાં લેણ/વેચાણ/…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21700ની સપાટી કરો યા મરો, સપોર્ટ 21585- 21452, રેઝિસ્ટન્સ 21931- 22144

અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ હવામાનની આગાહી હવે પરફેક્ટ કરવાનું સહેલું બન્યું છે. પરંતુ ઇકોનોમિ, પોલિટિક્સ, સેન્ટિમેન્ટ અને સંખ્યાબંધ પરીબળો વચ્ચે શેરબજારો તેમજ સ્ટોક સ્પેસિફિક ચાલની આગાહી કરવાનું એટલુંજ મુશ્કેલ છે. ગુરુવારે માર્કેટમાં હેવોક સાથે આરબીઆઇની ફ્લેટ નિતીને જવાબદાર ગણીને મંદીવાળાઓએ ભારે વેચવાલીનુ પ્રેશર ઊભું કર્યું છે. શુક્રવારે પ્રિ-ઓપનિંગ માટે ગીફ્ટ નિફટીના સંકેતો પણ નેગેટિવ છે. આ…

Read More

Stocks in News: કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા Q3/2024 માટેના પરીણામો સંક્ષિપ્તમાં

અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ Q3/2024 માટેના પરીણામોની મોસમ પૂર બહારમાં ખીલી છે. સંખ્યાબંધ કંપનીઓના પરીણામો ધાર્યા કરતાં સારાં આવ્યા છે. તો કેટલીક કંપનીઓના પરીણામો ધારણાથી વિપરીત પણ આવ્યા છે. રોકાણકારોના અભ્યાસ માટે અત્રે વિગતો રજૂ કરીએ છીએ. BHEL: કંપનીને હરિયાણા પાવર જનરેશન તરફથી ₹5,500 કરોડનો ઓર્ડર મળ્યો (પોઝિટિવ) IRCTC: કંપનીએ ઉત્તરાખંડમાં પ્રવાસી ટ્રેનો ચલાવવા માટે ઉત્તરાખંડ…

Read More

Fund Houses Recommendations: TRENT, NESTLE, JBPHARMA, HDFCBANK, YESBANK, SBI, JIOFINANCE

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ યસ બેન્કમાં તેજીનો કરંટ જોવાયો હોવાથી મોટાભાગના બ્રોકરેજ હાઉસ તેની ભલામણ કરી રહ્યા છે. પેટીએમ અને જિયો ફાઇનાન્સ વચ્ચે જોડાણની અફવા વચ્ચે આ બન્ને શેર્સમાં પણ તેજીનો પવન ચાલ્યો છે. ઇરેડામાં બુધવારે મંદીની સર્કીટ નોંધાઇ છે. અગ્રણી બ્રોકરેજ હાઉસ દ્વારા કરાયેલી કેટલીક ભલામણો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22000 અને 21700 પોઇન્ટની સપાટી નિર્ણાયક, ઇન્ટ્રા-ડે વોચઃ ક્રોમ્પ્ટન, બલરામ ચીની, ઝાયડસ લાઇફ

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ બુધવારે નિફ્ટીએ કોન્સોલિડેશન સાથે ફ્લેટ બંધ આપવા સાથે વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાયેલા રહ્યા હતા. આરબીઆઇ પોલિસી તેમજ વિકલી એક્સપાયરીના કારણે ટ્રેડર્સ અને રોકાણકારોમાં સાવચેતી વર્તાઈ રહી છે. ઉપરમાં નિફ્ટી માટે હવે 22100 મહત્વની રેઝિસ્ટન્સ રહેશે. તે ક્રોસ થતાં 22400 પોઇન્ટ જોવા મળી શકે. નીચામાં 21700ની સપાટી રોક બોટમ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની…

Read More

Stocks in News: ASHOKA BUILDCON, KECINTER., ONGC, TATA COMM., HUL

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ વિવિધ કંપનીઓ વિષયક જારી સંક્ષિપ્ત સમાચારો તેમજ વિવિધ કંપનીઓ દ્વારા જારી કરાયેલા ક્યૂ-3 પરીણામો સંક્ષિપ્ત નોટ અને અગ્રણી નિષ્ણાતોના અભિપ્રાયો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. વેલસ્પન એન્ટી: નવા 2,000 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિકાસ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કંપનીને L1 બિડર તરીકે જાહેર કરવામાં આવી છે. (પોઝિટિવ) IRB ઇન્ફ્રા:…

Read More