Gold Sovereign Bondમાં આજથી રોકાણ કરવાની તક, છેલ્લા બે વર્ષમાં એવરેજ 20 ટકા રિટર્ન છૂટ્યું

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનો ત્રીજો તબક્કો (Third Tranche) આજે ખૂલ્યો છે. જેમાં 22 ડિસેમ્બર સુધી રૂ. 6199 પ્રતિ ગ્રામ ઈશ્યૂ કિંમતે રોકાણ કરી શકાશે. સોવરિન ગોલ્ડ બોન્ડ ઈશ્યૂની નિર્ધારિત કિંમત સામે વર્તમાન સોનાનો ભાવ 10 ટકા વધુ છે. છેલ્લા બે નાણાકીય વર્ષમાં સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને એવરેજ 20 ટકા રિટર્ન પ્રાપ્ત થયું…

Read More

Stocks in News: Zydus Lifesciences, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન, IRB ઇન્ફ્રા, Hero Moto

અમદાવાદ, 15 ડિસેમ્બર ટેક્સમેકો રેલ: કંપનીને 3,400 BOXNS વેગનના ઉત્પાદન અને સપ્લાય માટે રેલ્વે મંત્રાલય તરફથી રૂ. 1,374.4 કરોડનો ઓર્ડર મળ્યો (POSITIVE) સ્ટર્લિંગ એન્ડ વિલ્સન: કંપનીને ચાલી રહેલા વિવાદ પર જિન્કો સોલર પાસેથી રૂ. 254.2 કરોડની સેટલમેન્ટ રકમ મળે છે (POSITIVE) Panacea Biotec: કંપનીએ વિશ્વની પ્રથમ સંપૂર્ણ-પ્રવાહી wP-IPV આધારિત પેન્ટાવેલેન્ટ રસી, EasyFourPol ભારતમાં લોન્ચ કરી…

Read More

માર્કેટ લેન્સઃ 2023માં સેન્સેક્સ પેકમાં સુધારાની આગેકૂચમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પીછેકૂચ, 2024માં ધૂમ મચાવે તેવી શક્યતા

2023માં સેન્સેક્સ 15.8 ટકા સુધર્યો વર્સસ રિલાયન્સ 3.78 ટકા ઘટ્યો Details Open High Low 14DEC diff. diff. RIL 2557 2855 2180 2465 -93 -3.8% SENSEX 60871 70603 57085 70514 9643 15.8% કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન સેન્સેક્સમાં 15.8 ટકાનો સુધારો નોંધાવ્યો છે. તેની સામે રિલાયન્સે 3.78 ટકાનો ઘટાડો (રિલાયન્સ જિયોને બાદ કરતાં સાયકોલોજિકિલ ઇફેક્ટ ગણીને ચાલીએ…

Read More

MCX: કીમતી ધાતુઓના વાયદાઓમાં આગઝરતી તેજી

મુંબઈ, 14 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.57,082.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.17,071.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.39,989.55 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,391ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,692 અને નીચામાં…

Read More

Stocks in News: INDIGO, NBCC, BIOCON, IRCTC, GMM Pfaudler, RIL, SBI

અમદાવાદ, 14 ડિસેમ્બર NBCC: કંપનીએ નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી રૂ. 1,500 કરોડનો નોંધપાત્ર વર્ક ઓર્ડર મેળવ્યો છે. (POSITIVE) IndiGo: કંપની યુનાઈટેડ એરલાઈન્સને પછાડીને છઠ્ઠી સૌથી મોટી એરલાઈન બની (POSITIVE) બાયોકોન: કંપનીએ જણાવ્યું હતું કે તેની સહયોગી કંપની Bicara Therapeutics Inc એ તેની સીરીઝ C ફાઇનાન્સિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેણે 12 ડિસેમ્બરે $165 મિલિયન…

Read More

માર્કેટ લેન્સઃ ફેડ ઇફેક્ટ માર્કેટને વધુ વેગ આપી શકે, નિફ્ટી સપોર્ટ 20814- 290701, રેઝિસ્ટન્સ 20994-21062, ઇન્ટ્રા-ડે વોચઃ SBI, M&M, ડાબર

અમદાવાદ, 14 ડિસેમ્બરઃ યુએસ ફેડ રિઝર્વે વ્યાજદરમાં વધારો મોકૂફ રાખવા સાથે ઇકોનોમિમાં સુધારાના સંકેત આપ્યા છે. તેના કારણે વર્લ્ડ માર્કેટમાં સારા સંકેતો જઇ રહ્યા છે. ઇન્ડિયન ઇકોનોમિ, પોલિટિક્સ અને સેન્ટિમેન્ટ પણ સદ્ધર હોવા સાથે 2024 સુધી આ ત્રણેય પરીબળો વધુ મજબૂત બનવાના સંકેતો મોટાભાગની ઇન્ટરનેશનલ ફંડ હાઉસ આપી રહી છે. સાથે સાથે વિદેશી નાણાકીય સંસ્થાઓ…

Read More

MCX: સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ

મુંબઈ, 13 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.61,540.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,266.44 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.54,269.56 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,196ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,274 અને નીચામાં…

Read More

ડુંગળીનું રાજકારણ બનશે ભાવ ઘટાડાનું કારણઃ ફેબ્રુઆરી સુધીમાં રૂ.20/કીલો થવાની આશા, 7 લાખ ટન બજારમાં ઠલવાશે

અમદાવાદ, 13 ડિસેમ્બરઃ કેન્દ્ર સરકારે ડુંગળીના વધતા ભાવો પર અંકુશ લાદવા ડુંગળીનો વિશાળ બફર સ્ટોક બનાવ્યો છે. જેમાંથી મોટાભાગનો સ્ટોક ચૂંટણી પહેલા ફેબ્રુઆરી સુધીમાં બજારમાં ઠાલવવાની યોજના પણ બનાવી છે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત સિંહે જણાવ્યું છે કે માર્ચ સુધીમાં ડુંગળીના ભાવ ઘટીને રૂ. 20 પ્રતિ કિલોગ્રામ થઈ શકે છે. સરકાર તેના ભાવને અંકુશમાં રાખવા…

Read More