NSEને WTI ક્રૂડ એન્ડ નેચરલ ગેસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ માટે મંજૂરી
મુંબઇ, 2 માર્ચઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ને કોમોડિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રુપીમાં અંકિત NYMEX WTI ક્રૂડ ઓઇલ એન્ડ નેચરલ ગેસ (હેનરી હબ) ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ શરૂ કરવા સેબી પાસેથી મંજૂરી મળી છે. NSEએ સીએમઇ ગ્રૂપ સાથે ડેટા લાઇસન્સિંગ સમજૂતી કરી છે, જે NSEને એના પ્લેટફોર્મ પર રુપીમાં અંકિત NYMEX WTI ક્રૂડ ઓઇલ એન્ડ નેચરલ ગેસ (હેનરી હબ)…
