દાળ ઇન્ડસ્ટ્રીઝની આડપેદાશો પરથી 5% GST નાબૂદ કરવા દિલ્હીમાં બેઠક યોજાઇ
નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા દાળ મિલ એસોસિએશનનું પ્રતિનિધિમંડળે ભારત સરકારના નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી સાથે નવી દિલ્હી ખાતે ચુરી, પીલકા, ખાંડા (કઠોળના પૂરક અને ભૂકી)ની આડપેદાશો પર 5% GST નાબૂદ કરવાની માગણી સાથે બેઠક યોજી હતી. જેમાં વિનંતી કરી કે ચુરી, પીલકા, ખાંડાને GST મુક્ત રાખવા જોઈએ.આ સંદર્ભે, નાણામંત્રીને વિનંતી કરવામાં આવી હતી કે…
