મળો કોટક મહિન્દ્રા બેન્કના વચગાળાના વડા દિપક ગુપ્તાને….
2023-09-02
અમદાવાદ, 2 સપ્ટેમ્બરઃ દિપક ગુપ્તા જેઓ કોટક મહિન્દ્રા બેંકના વચગાળાના વડા તરીકે ઉદય કોટકનું સ્થાન લેશે. 2 સપ્ટેમ્બરના રોજ, કોટક મહિન્દ્રા બેંકે સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી કે મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ઉદય કોટકે આ વર્ષના અંત સુધીમાં તેમની મુદત પૂરી થાય તે પહેલાંની ભૂમિકામાંથી રાજીનામું આપ્યું છે. કોટક સાથેContinue Reading

