અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ સિવિલ એવિએશનના મહાનિર્દેશાલયે 16 ફેબ્રુઆરીના રોજ એક 80 વર્ષીય પેસેન્જરને વ્હીલચેર ન મળવાની ઘટનાને પગલે સિવિલ એરલાઇન એર ઈન્ડિયા પર ₹30 લાખની પેનલ્ટી ફટકારી છે. મુંબઈ ખાતે એરપોર્ટ ટર્મિનલમાં વ્હીલચેર ન મળતાં તેઓ જ્યારે વિમાનમાંથી ચાલી રહ્યા હતા. ત્યારે પડી જતાં મૃત્યુ પામ્યા હતા. અહેવાલો અનુસાર, મુંબઈContinue Reading