ઇકોને ભારતમાં સ્થાનિક સ્તરે ડિસ્ટ્રીબ્યુશનને વિસ્તાર્યું

અમદાવાદ, 2 જુલાઈ: હોમ ઇન્ટિરિયર્સ, એક્સટિરિયર્સ અને સાઇનેજ માટે ઇનોવેટિવ બિલ્ડિંગ મટિરિયલ્સની વિશ્વભરમાં નામના ધરાવતી ઉત્પાદક ઇકોને ભારતીય માર્કેટમાં તેના વ્યૂહાત્મક વિસ્તરણની ગુજરાતથી શરૂ કરી હોવાની જાહેરાત કરી છે. 25 કરતા વધુ વર્ષોથી આંતરરાષ્ટ્રીય અનુભવ અને મજબૂત વૈશ્વિક હાજરી સાથે ઇકોનનું લક્ષ્ય ઇકો-ફ્રેન્ડલી અને આધુનિક સોલ્યુશન્સ સાથે ભારતના કન્સ્ટ્રક્શન અને હોમ ઇમ્પ્રૂવમેન્ટ સેક્ટરમાં ક્રાંતિ લાવવાનું…

Read More