એપ્રિલમાં સેન્સેક્સ 705 અને નિફ્ટી 150 પોઇન્ટ વધ્યા, સેન્સેક્સ 75K ટચ, ચૂંટણી પરીણામો પછી સેન્સેક્સ 80000 ક્રોસ કે 70000 બ્રેક કરશે….?!

Details Open High Low Close sensex 73968 75124 71816 74671 nifty 22455 22783 21777 22605 અમદાવાદ, 1 મેઃ એપ્રિલ મહિનામાં સેન્સેક્સે 705 પોઇન્ટનો સંગીન સુધારો નોંધાવવા સાથે 74671 પોઇન્ટની સપાટીએ બંધ આપીને રોકાણકારોમાં 80000 માટેનો વિશ્વાસ સ્થાપ્યો છે. સાથે સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 25000 તરફ ગતિ જારી રાખવા સાથે એપ્રિલમાં 150 પોઇન્ટના સુધારા…

Read More

RBIએ ફિનટેક કંપનીઓને શંકાસ્પદ વ્યવહારોની વિગતો આપવા કર્યો આદેશ

મુંબઈ, 23 એપ્રિલઃ દેશમાં શરૂ થયેલી લોકસભાની ચૂંટણીના સમયગાળા દરમિયાન ઊંચા મૂલ્યના અથવા શંકાસ્પદ વ્યવહારની જાણકારી પૂરી પાડવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ દરેક નોન-બેન્ક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો  (PSO)ને નિર્દેશ કર્યો છે. ખાસ કરીને વોલેટ ટ્રાન્ઝકશન્સમાં પેમેન્ટસ માટેની વધુ માગ રહે છે કે કેમ તેના પર પણ નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. મતદાતાઓને પ્રભાવિત…

Read More

ચૂંટણીમાં મતદાન કરતી વખતે તમારી આંગળી પર જે શાહી લગાવાય છે તે ક્યાંથી  આવે છે

આ લોકસભાની ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહીની બોટલ્સનો વપરાશ થશે આ કંપની માત્ર ભારતીય ચૂંટણી પૂરતા જ નહીં પરંતુ વિશ્વના 25 જેટલાં અલગ અલગ દેશમાં શાહી પુરી પાડે છે અમદાવાદ, 20 એપ્રિલઃ હાલમાં આપણા દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ચૂંટણી માટે ગુજરાતમાં આગામી તારીખ 7 મી મે-2024 ના રોજ મતદાન યોજાનાર છે….

Read More

Lok Sabha Elections 2024: ચૂંટણી કાર્ડ ન હોય તો પણ મતદાન કરી શકો છો, જાણો કેવી રીતે

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024નું પ્રથમ તબક્કાના મતદાન આજથી શરૂ થયા છે. બપોરે એક વાગ્યા સુધીમાં ત્રિપુરામાં સૌથી વધુ 53.4 ટકા મતદાન નોંધાયું છે.જ્યારે લક્ષદ્વિપમાં 30 ટકા મતદાન થયું છે. અમદાવાદ, 19 એપ્રિલઃ કુલ સાત તબક્કામાં 543 બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં ત્રીજા તબક્કા હેઠળ ગુજરાતમાં 7મે, 2024ના રોજ મતદાન યોજાશે. લોકસભા…

Read More

શું તમારા મત વિસ્તારના ઉમેદવારોને જાણો છો? Know Your Candidate-KYC) એપ પર ઉમેદવારની માહિતી મેળવી શકો છો

ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસની જાણકારી પૂરી પાડીને ચૂંટણીમાં પારદર્શકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે KYC એપ અમદાવાદ, 16 એપ્રિલઃ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં થનારા મતદાન માટે તારીખ 12મી એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ અલગ અલગ લોકસભા બેઠકો પર ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરી રહ્યા છે. મતદાન…

Read More

315 કરોડના NISP પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર માટે CBIએ મેઘા એન્જિ., સ્ટીલ મંત્રાલયના અધિકારીઓ સામે ગુનો નોંધ્યો

નવી દિલ્હી, 13 એપ્રિલઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, NMDC આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ, સ્ટીલ મંત્રાલયના 8 અધિકારીઓ સામે NISP માટે રૂ. 315 કરોડના પ્રોજેક્ટના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર અંગે કેસ નોંધ્યો છે. NISP અને NMDCના આઠ અધિકારીઓ અને MECONના બે અધિકારીઓના નામ પણ FIRમાં જગદલપુર ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સંબંધિત…

Read More

Arvind Kejriwal Arrest News: અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, આતિશીની પણ ધરપકડ થઈ

નવી દિલ્હી, 22 માર્ચઃ નવી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) નેતા અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે એક્સાઈઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 વાગ્યે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં ED દ્વારા તેમની ધરપકડને પડકારતી દિલ્હીના મુખ્યમંત્રી અને AAP નેતા અરવિંદ કેજરીવાલની અરજી…

Read More

વિશ્વની સૌથી મોંઘી લોકસભા ચૂંટણી 2024: 1.20 લાખ કરોડનો થશે અંદાજિત ખર્ચ… પાર્ટીઓ પાણીની જેમ ખર્ચે છે રૂપિયા

મોટા રાજ્યોમાં ખર્ચની મર્યાદા રૂ. 95 લાખ અને નાના રાજ્યોમાં ચૂંટણી ખર્ચની મર્યાદા રૂ. 75 લાખ નક્કી કરવામાં આવી અમદાવાદ, 21 માર્ચઃ ભારતમાં ચૂંટણી મોંઘી બની રહી છે. 2019ની ચૂંટણીમાં 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. આ વખતે ખર્ચ આનાથી બમણો 1.20 લાખ કરોડથી પણ વધુ થવાની ધારણા છે. આવી સ્થિતિમાં, શું…

Read More