NOTA બહુમતી મેળવે તો ફરી ચૂંટણીની માંગણી કરતી અરજી પર SCએ ECને નોટિસ પાઠવી

અમદાવાદ, 26 એપ્રિલઃ સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચ (ECI)ને નોટિસ જારી કરીને નિયમો ઘડવાના નિર્દેશની માંગણી કરી હતી કે જો NOTAને બહુમતી મળે છે, તો ચોક્કસ મતવિસ્તારમાં યોજાયેલી ચૂંટણીને રદ કરવામાં આવશે. અને રદબાતલ થશે અને મતવિસ્તારમાં નવેસરથી ચૂંટણી યોજવામાં આવે તેવી માગણી કરતી એક અરજીમાં ઇલેક્શન કમિશનને નોટિસ જારી કરી હોવાનો સમાચાર એજન્સી ANIએ…

Read More

SC એ EVM-VVPAT કેસ પર 5 પ્રશ્નો ઉઠાવ્યા, EC પાસે ખૂલાસો મગાયો

નવી દિલ્હી, 24 એપ્રિલ સુપ્રીમ કોર્ટે 24 એપ્રિલે ચૂંટણી પંચને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેઈલ (VVPAT) વડે પડેલા મતોના ક્રોસ વેરિફિકેશન અંગેના તેના પ્રશ્નોના જવાબ આપવા જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીઓને 24 એપ્રિલે બપોરે 2 વાગ્યા સુધીમાં પ્રશ્નનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ નીચેના પ્રશ્નો છે: 1.શું કંટ્રોલ યુનિટમાં માઇક્રો…

Read More

RBIએ ફિનટેક કંપનીઓને શંકાસ્પદ વ્યવહારોની વિગતો આપવા કર્યો આદેશ

મુંબઈ, 23 એપ્રિલઃ દેશમાં શરૂ થયેલી લોકસભાની ચૂંટણીના સમયગાળા દરમિયાન ઊંચા મૂલ્યના અથવા શંકાસ્પદ વ્યવહારની જાણકારી પૂરી પાડવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ દરેક નોન-બેન્ક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો  (PSO)ને નિર્દેશ કર્યો છે. ખાસ કરીને વોલેટ ટ્રાન્ઝકશન્સમાં પેમેન્ટસ માટેની વધુ માગ રહે છે કે કેમ તેના પર પણ નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. મતદાતાઓને પ્રભાવિત…

Read More

ચૂંટણીમાં મતદાન કરતી વખતે તમારી આંગળી પર જે શાહી લગાવાય છે તે ક્યાંથી  આવે છે

આ લોકસભાની ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહીની બોટલ્સનો વપરાશ થશે આ કંપની માત્ર ભારતીય ચૂંટણી પૂરતા જ નહીં પરંતુ વિશ્વના 25 જેટલાં અલગ અલગ દેશમાં શાહી પુરી પાડે છે અમદાવાદ, 20 એપ્રિલઃ હાલમાં આપણા દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ચૂંટણી માટે ગુજરાતમાં આગામી તારીખ 7 મી મે-2024 ના રોજ મતદાન યોજાનાર છે….

Read More

શું તમારા મત વિસ્તારના ઉમેદવારોને જાણો છો? Know Your Candidate-KYC) એપ પર ઉમેદવારની માહિતી મેળવી શકો છો

ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસની જાણકારી પૂરી પાડીને ચૂંટણીમાં પારદર્શકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે KYC એપ અમદાવાદ, 16 એપ્રિલઃ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં થનારા મતદાન માટે તારીખ 12મી એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ અલગ અલગ લોકસભા બેઠકો પર ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરી રહ્યા છે. મતદાન…

Read More

Electoral bonds: SBI ચેરપર્સને બોન્ડની તમામ વિગતો રજૂ કરતી એફિડેવિટ ECI સમક્ષ રજૂ કરી

અમદાવાદ, 21 માર્ચઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરપર્સન દિનેશ કુમાર ખારાએ 21 માર્ચે સુપ્રિમ કોર્ટમાં અનુપાલન હેઠળ એફિડેવિટ રજૂ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ધિરાણકર્તાએ ભારતીય ચૂંટણી પંચ (ECI)ને ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત તમામ વિગતો જાહેર કરી છે. એફિડેવિટ મુજબ, એસબીઆઈએ બોન્ડ ખરીદનારનું નામ, મૂલ્ય અને બોન્ડનો ચોક્કસ નંબર, બોન્ડને રોકડ કરનાર પક્ષનું નામ,…

Read More