અમદાવાદ, 7 નવેમ્બરઃ વિશ્વની ટોચની અને પ્રથમ ઈલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરર ટેસ્લાને ભારતમાં લાવવા કેન્દ્ર સરકાર તમામ બનતાં પ્રયાસો પર ભાર મૂકી રહી છે. જાન્યુઆરી, 2024 સુધીમાં એલન મસ્કની ટેસ્લાને ભારતમાં પ્રવેશ આપવા ટોચના અધિકારીઓ બેઠક યોજી ચર્ચાવિચારણા કરી રહ્યા છે. જેના માટે સોમવારે પીએમઓ ખાતે બેઠક યોજાઈ હતી. એક ટોચનાContinue Reading