ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સચર્સે ચોથા ત્રિમાસિક ગાળામાં નફામાં 99 ટકાની વૃદ્ધિ નોંધાવી
2024-05-29
મુંબઈ, 29 મે: એલઈડી લાઇટ્સના ઇનોવેટિવ લાઇટિંગ સોલ્યુશન્સના ઉત્પાદન સાથે સંકળાયેલી ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સચર્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2024ના Q4માં રૂ. 10.76 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2023ના Q4માં રૂ. 5.42 કરોડના ચોખ્ખા નફા કરતાં 99 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2024ના Q4માં કુલ આવકો રૂ.Continue Reading

