વિદેશ પ્રવાસ મોંઘો થયો, ફોરેન રેમિટન્સ પર નવો ટીસીએસ લાગૂ, જાણો કેટલો?
અમદાવાદ, 2 ઓક્ટોબરઃ વિદેશ ભણવા જતાં, ફરવા જતાં લોકો માટે નવો કર લાગૂ થયો છે. જેના દ્વારા વિદેશ પ્રવાસ મોંઘો થયો છે. 1 ઓક્ટોબરથી અમલી નવા દરો મુજબ રૂ. 7 લાખના ફોરેન રેમિટન્સ પર કોઈ ટેક્સ કલેક્ટેડ એટ ધ સોર્સ (TCS) લાગૂ થશે નહિં. જ્યારે ફોરેન ટૂર પેકેજના બુકિંગ પર 7 લાખ સુધીના ખર્ચ માટે…
