Foxconn ભારતમાં વેદાંતા વિના જ ચીપ્સ મેકિંગ પ્લાન્ટ સ્થાપશે, પ્રોત્સાહનો માટે અરજી કરશે

નવી દિલ્હી, 11 જુલાઇઃ ખાણકામ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની વેદાંતા લિમિટેડ સાથેના $19.5 અબજના સેમિકન્ડક્ટર સંયુક્ત સાહસમાંથી બહાર થયા બાદ ફોક્સકોને પોતાનો અલાયદો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પોલિસી હેઠળ મળતા પ્રોત્સાહનો માટે ફોક્સકોન ટૂંકસમયમાં અરજી કરવાની યોજના ધરાવે છે. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફોક્સકોન ભારત માટે પ્રતિબદ્ધ છે અને…

Read More