Fund Houses Recommendations હીરો મોટોકોર્પ, TVS મોટર્સ, M&M, બજાજ ઓટો, મારૂતિ, આયશર મોટર્સ
અમદાવાદ, 18 ડિસેમ્બરઃ શિયાળાની ફુલગુલાબી ઠંડી સાથે સાથે ભારતીય શેરબજારોમાં ચાલી રહેલી ફુલ ગુલાબી મોસમમાં રોકાણકારો, ટ્રેડર્સ અને ઇવન સ્પેક્યુલેટર્સની પાંચેય આંગળીઓ હાલ તો ઘીમાં છે. વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ, માર્કેટ નિષ્ણાતો દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપનીઓ દ્વારા જાહેર થયેલા સમાચારા આધારીત કેટલાંક શેર્સમાં ખરીદી/વેચાણ/ હોલ્ડ માટે સલાહ આપવામાં આવી છે. જેનો રોકાણકારો…
