મેઈનબોર્ડ અને SME સેગમેન્ટમાંથી એક- એક IPO દ્વારા રૂ. 365.5 કરોડ એકત્ર કરવામાં આવશે અમદાવાદ, 6 ઓક્ટોબરઃ ઑક્ટોબર સિરીઝની શરૂઆતથી ઇક્વિટી માર્કેટમાં નોંધપાત્ર કરેક્શન પછી, પ્રાઇમરી માર્કેટનો મૂડ પણ ઑક્ટોબરમાં સાવધ બન્યો હોય એવું લાગે છે કારણ કે 7 ઑક્ટોબરથી શરૂ થતાં આગામી સપ્તાહ દરમિયાન મેઇનબોર્ડમાં એક અને એસએમઇ પ્લેટફોર્મContinue Reading

IPO ખૂલશે 8 ઑક્ટોબર IPO બંધ થશે 10 ઑક્ટોબર ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ. 92-95 બિડ લોટ 157 શેર્સ આઇપીઓ સાઇઝ 27,800,000શેર્સ આઇપીઓ સાઇઝ રૂ.  264.10કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT RATING 6.5/10 અમદાવાદ, ઑક્ટોબર 4, 2024: ગરુડા કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ એ એક વિકસતી સિવિલ કન્સ્ટ્રક્શન કંપની છે. તેની પ્રથમ પ્રારંભિકContinue Reading