પ્રાઇમરી માર્કેટ ટ્રેન્ડઃ નવા 6 નવા IPO યોજાશે, 9 આઇપીઓ લિસ્ટિંગ માટે સજ્જ
અમદાવાદ, 7 જુલાઇઃ સોમવાર 7 જુલાઈથી શરૂ થતા સપ્તાહ દરમિયાન 6 નવા આઇપીઓ યોજાવા જઇ રહ્યા છે. જેમાં મેઈનબોર્ડ સેગમેન્ટમાંથી ટ્રાવેલ ફૂડ સર્વિસીસ અને સ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસ એમ બે આઇપીઓ યોજાઇ રહ્યા છે. MAINBOARD IPO CALENDAR AT A GLANCE Company Opening Closing Price (Rs.) Total Issue (Rs.cr.) Listing Smartworks Coworking Jul 10 Jul 14 387/407…
