Stocks in News: GNFC: શેર બાયબેક પ્રોગ્રામ 1 ડિસેમ્બરે

અમદાવાદ, 30 નવેમ્બર GNFC: શેર બાયબેક પ્રોગ્રામ 1 ડિસેમ્બરે ખુલશે. GNFC શેરદીઠ રૂ. 770ના ભાવે 84.78 લાખ ઇક્વિટી શેરની buyback યોજના ધરાવે છે જેથી કુલ રકમ રૂ. 652.81 કરોડ આસપાસ છે. શેર બાયબેક GNFCની હાલની કુલ પેઇડ-અપ ઇક્વિટી મૂડીના 5.46 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે (નેચરલ) Nykaa: FootLocker 2024માં લાયસન્સ ભાગીદારો Metro Brands અને Nykaa સાથે…

Read More

Stocks in News: ટાટા પાવરનો નેટ પ્રોફીટ 8% નોમિનલ વધી રૂ. 1017 કરોડ, GNFC 5.46% શેર્સ રૂ. 770ની કિંમતે બાયબેક કરશે

અમદાવાદઃ ટાટા પાવરે નાણાકીય વર્ષ 2024ના ક્યૂ-2 માટે ચોખ્ખો નફો 8 ટકા નોમિનલ વૃદ્ધિ સાથે રૂ. 1017 કરોડ નોંધાવ્યો છે. સંખ્યાબંધ કંપનીઓએ ગઇકાલે રજૂ કરેલા પરીણામો અત્રે બ્રોકરેજ હાઉસની ભલામણ સાથે રજૂ કર્યા છે. દરમિયાનમાં મુખ્ય સમાચાર એ છે કે, જીએનએફસીએ શેરદીઠ રૂ. 770ની કિંમતે 5.46 ટકા શેર્સ બાયબેક કરવા માટે રૂ. 652 કરોડના બજેટની…

Read More

MARKET MORNING: BUY CHAMBAL FERT, GNFC, DIXON, RUSTOMJEE

અમદાવાદ, 2 ઓગસ્ટઃ મંગળવારે નિફ્ટીએ 19700- 19800માં રેન્જબાઉન્ડ રહ્યા બાદ 20 પોઇન્ટના ઘટાડા સાથે 19733ની સપાટીએ જ્યારે સેન્સેક્સે 68 પોઇન્ટના ઘટાડા સાથે 66459 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી નિફ્ટીના ડેઇલી ચાર્ટ ઉપર સોમવારે 20 દિવસની ડીએમએ ઉપર સપોર્ટ મેળવ્યા બાદ લોઅર શેડો સાથે નેગેટિવ કેન્ડલની રચના દર્શાવી છે. ઉપરમાં 19900 મહત્વની રેઝિસ્ટન્સ અને નીચામાં…

Read More

રોકીંગ ગુજરાતઃ 2022 બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા રિપોર્ટમાં ટોચની 500માંથી 31 ગુજરાતી કંપનીઓ

2022 Burgundy Private Hurun India 500 Report અમદાવાદ: હુરુન રિપોર્ટ ઈન્ડિયા અને બર્ગન્ડી પ્રાઈવેટે 2022ની બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500 લિસ્ટમાં ગુજરાતમાંથી સૌથી વધુ મૂલ્યવાન કંપનીઓનું વિશ્લેષણ કર્યું હતું તે અનુસાર 500માંથી 31 કંપનીઓ ગુજરાતની હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. વૈશ્વિક પડકારો હોવા છતાં, લિસ્ટ પરની કંપનીઓએ INR 226 લાખ કરોડ (USD 2.7 ટ્રિલિયન)નું મૂલ્ય…

Read More