ઓછું જોખમ, સોનાની શુદ્ધતા અને અનુકુળતા, ડિજિટલ ગોલ્ડમાં રુચિ વધારશેઃ નવી સર્વે

બેંગલુરુ, 7 ઓગસ્ટ: ડિજિટલ ગોલ્ડ એ એક અનોખી ઓફર છે જે ગ્રાહકોને આધુનિક અને નવીન સ્વરૂપમાં પરંપરાગત એસેટ ક્લાસમાં રોકાણ કરવા સક્ષમ બનાવે છે. નવી દ્વારા ડિજિટલ ગોલ્ડના રોકાણકારો અને બિન-રોકાણકારો વચ્ચે હાથ ધરાયેલો તાજેતરનો અભ્યાસ ભારતમાં તેને અપનાવવાના મુખ્ય કારણો અને ડિજિટલ ગોલ્ડને વ્યાપકપણે અપનાવતા અટકાવતા કેટલાક અવરોધો પર પ્રકાશ પાડે છે. નવી દ્વારા…

Read More

સોનાએ છેલ્લા 20 વર્ષમાં વાર્ષિક 11 ટકાના દરે રિટર્ન આપ્યું, વર્ષના અંત સુધી કિંમત વધવાની શક્યતા

મુંબઈ, 9 નવેમ્બરઃ વર્તમાન જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, ફેડ દ્વારા વ્યાજદરોને જાળવી રાખવાની નીતિ તેમજ ક્રૂડ પ્રત્યે અનિશ્ચિતતાઓ વચ્ચે સેફ હેવન સોના-ચાંદીમાં આકર્ષણ વધ્યું છે. આજથી શરૂ થયેલા તહેવારોની સિઝનમાં સુરક્ષિત રોકાણ માટે સોનુ ઉત્તમ એસેટ ક્લાસ તરીકે ઉભરી આવ્યું હોવાનું વિન્ડમિલ કેપિટલના રિપોર્ટમાં જણાવ્યું છે. વર્ષના અંત સુધી તેની કિંમત 10 ટકા સુધી વધી શકે છે….

Read More

સોનામાં રિસાયકલ માગ 61 ટકા વધતાં દજ્વેલરીની માગ ઉપર અસર, માગ 7% ઘટી 158.1 ટન: WORLD GOLD COUNCIL

અમદાવાદ, 2 ઓગસ્ટ વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે સોનાની સતત વધી રહેલી કિંમતોને કારણે દેશમાં માગ ઘટી છે. વૈશ્વિક સ્તરે પણ માગમાં ઘટાડો જોવા મળ્યો છે. 2023 ના બીજા ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન) ઊંચા ભાવને કારણે સોનાની માંગ 7% ઘટીને 158.1 ટન થઈ હતી. જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં 170.7 ટન હતી. વેલ્યુ મુજબ માગ 4 ટકા…

Read More