Gold rate today: ફેડ મિનિટ્સમાં રેટ કટના સંકેત સાથે સોનામાં તેજી, રેકોર્ડ ટોચની નજીક પહોંચ્યું
અમદાવાદ, 4 જાન્યુઆરીઃ અમેરિકાના ફેડ રિઝર્વ મિનિટ્સમાં વ્યાજના દરોમાં કાપનો સંકેત મળતાં આજે સોનામાં તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ₹62,724 પ્રતિ 10 ગ્રામ સ્તરે ખૂલ્યા બાદ સોનું થોડી જ ક્ષણોમાં ₹62,771 પ્રતિ 10 ગ્રામની ઈન્ટ્રાડે ટોચે સ્પર્શ્યુ હતું. સોનુ ઝડપી વૃદ્ધિ સાથે ₹64,065ના ઐતિહાસિક ટોચ નજીકContinue Reading


