અમદાવાદ, 2 માર્ચઃ રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સ લિ. તેનો રૂ. 650 કરોડનો આઈપીઓ આગામી સપ્તાહે 6 માર્ચે લાવી રહી છે. કંપની રૂ. 381-401ની પ્રાઈસ બેન્ડ પર સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હેઠળ ફંડ એકત્રિત કરશે. ઓફર 11 માર્ચે બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 37 ઈક્વિટી શેર લોટ માટે અરજી કરી શકશે અનેContinue Reading