અમદાવાદ, 25 જાન્યુઆરીઃ સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક (PNB)નો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 253.49 ટકા વધ્યો છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 2222.8 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 628.88 કરોડ હતો. બેન્કની ગ્રોસ એનપીએ ગતવર્ષે સમાનગાળામાં 9.76 ટકા સામે સુધરી ડિસેમ્બર ત્રિમાસિકમાં 6.24 ટકા થઈContinue Reading