મુંબઈ: ભારતમાં મહિલાઓ મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં પુરુષો કરતાં 41% ઓછી શક્યતા ધરાવે છે. ભારતમાં 248 મિલિયન પુરુષોની સરખામણીમાં કુલ 330 મિલિયન મહિલાઓ હજુ પણ મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરતી નથી. તેને ધ્યાનમાં રાખતાં રિલાયન્સ જિયો અને GSM એસોસીએશન (GSMA) GSMA સંલગ્ન વ્યાપક વિમેન કમિટમેન્ટ ઇનિશિયેટિવ હેઠળની સંયુક્ત પહેલ અંતર્ગત ડિજિટલContinue Reading