ગુજરાતની GST આવક 23 ટકા વધી રૂ. 56064 કરોડ થઇ

GST કાયદાના અમલીકરણ બાદની એપ્રીલ -૨૩ની રેકોર્ડ-બ્રેક આવક અમદાવાદ, 3 મેઃ  નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં GST હેઠળ રાજ્યને કુલ રૂ. ૫૬,૦૬૪ કરોડની આવક થયેલ છે જે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન થયેલ આવક રૂ. ૪૫,૪૬૪ કરોડની સરખામણીમાં ૨૩% વધુ છે. આ આવક નેશનલ આવકના ગ્રોથ રેટ ૨૧.૨૨ % તેમજ GSDP (Gujarat State Domestic Product) ના ગ્રોથ રેટ…

Read More