હમદર્દ ઝજ્જર ખાતે રૂ.100- 150 કરોડના રોકાણ સાથે ફૂડપાર્ક ક્લસ્ટર સ્થાપશે
ગુરુગ્રામ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મોડલ ઇકોનોમિક ટાઉનશીપ લિમિટેડ (મેટ સિટી) હરિયાણાના ગુરુગ્રામ નજીક વિશ્વ કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસાવી રહી છે. વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે હમદર્દ ગ્રૂપ સાથે નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. હમદર્દ તેના હમદર્દ ફૂડ પાર્ક ક્લસ્ટર (એચએફપીસી)ને મેટ સિટી ખાતે આશરે 10 એકર…
