HDFC બેંકે HDFC બેંક સ્માર્ટ સાથી ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફૉર્મ લૉન્ચ કર્યું

અમદાવાદ, 2 મે: HDFC બેંકે ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફૉર્મ (ડીડીપી) ‘HDFC બેંક સ્માર્ટ સાથી’ લૉન્ચ કર્યું છે જે ડિજિટલ રીતે સક્ષમ ટેકનોલોજી આર્કિટેક્ચર પર નિર્માણ પામેલું અત્યાધુનિક સોલ્યુશન છે. આ પ્લેટફૉર્મ બિઝનેસ કૉરેસ્પોન્ડેન્ટ્સ (બીસી) અને બિઝનેસ ફેસિલિટેટર્સ (બીએફ)ને બેંક સાથે જોડવા માટે અત્યાધુનિક ટેકનોલોજી સોલ્યુશન્સનો ઉપયોગ કરશે. નાણાકીય સેવા વિભાગના સચિવ વિવેક જોશી તથા HDFC બેંકના…

Read More

HDFC બેંકે એન્ટરપ્રાઇઝ ડેટા લેન્ડસ્કેપને એકીકૃત કરવા માઇક્રોસોફ્ટ સાથે સહયોગ સાધ્યો

અમદાવાદઃ HDFC બેંક તેની ડિજિટલ પરિવર્તનની યાત્રાના આગામી તબક્કામાં માઇક્રોસોફ્ટની સાથે સહભાગીદારી કરવા જઈ રહી છે તથા તેના એપ્લિકેશનના પોર્ટફોલિયોમાં પરિવર્તન લાવી, ડેટા લેન્ડસ્કેપનું આધુનિકીકરણ કરી અને માઇક્રોસોફ્ટ ક્લાઉડની મદદથી એન્ટરપ્રાઇઝને સલામત બનાવીને તેના વ્યાવસાયિક મૂલ્યને વધારવા જઈ રહી છે. ભવિષ્ય માટે સજ્જ વ્યૂહરચનાના ભાગરૂપે ઇન-હાઉસ IPs વિકસાવી રહી છે તેમજ ભેગા મળીને ટેકનોલોજી IPsની…

Read More