મુંબઇઃ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (HDFC)એ ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે મજબૂત લોન વિતરણ અને સ્થિર ઉપજના સ્પ્રેડને કારણે ચોખ્ખા નફામાં 13 ટકાનો વધારો નોંધાવ્યો છે. કંપનીએ રૂ. 3,690.80 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 3,260.69 કરોડ હતો. ચોખ્ખી વ્યાજની આવકContinue Reading