અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ હિન્દાલ્કોનો શેર આજે 14.69 ટકા તૂટી 496.80ની ઈન્ટ્રા ડે તળિયે પહોંચ્યો હતો. હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડા પાછળનું કારણ તેની યુએસ સ્થિત પેટા કંપની નોવેલિસે Bay Minette પ્રોજેક્ટ માટે તેના રિટર્ન ગાઈડન્સ અગાઉના કમાણી પહેલાં ડબલ ડિજિટનો ઘટાડો કર્યો છે. કંપનીએ પ્રોજેક્ટ માટે વધારાના કેપેક્સની પણ જાહેરાત કરીContinue Reading