હોન્ડા મોટરસાઇકલે હોર્નેટ 2.0 લોન્ચ કર્યું
નવી દિલ્હી, 29 ઓગસ્ટ: હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ આજે OBD2 અનુરૂપ 2023 હોર્નેટ 2.0 લોન્ચ કર્યું છે. ઇન્ટરનેશનલ સ્ટ્રીટ ફાઇટર તરીકે તૈયાર કરાયેલ, અપડેટેડ નવું હોર્નેટ 2.0 OBD2 હોન્ડાના રેસિંગ ડીએનએનું સ્ટ્રીટ રાઇડિંગના એકદમ રોમાંચમાં રૂપાંતર છે અને તેની આકર્ષક કિંમત રૂ. 139000 (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું…
