SPECIAL REPORT ON SEMICON INDIA-2023

IESAની સેમિકોનઇન્ડિયા 2023 ખાતે MeitY સાથે ભાગીદારી ગાંધીનગર, 29 જુલાઇઃ ઇન્ડિયા ઇલેક્ટ્રોનીક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિયેશન (IESA) એ સેમિકોનઇન્ડિયા 2023માં પોતાની ભાગીદારીની ઘોષણા કરી છે. આ ઔદ્યોગિક સંસ્થા ઘટના દરમિયાન ત્રણ દિવસીય વિશાળ પ્રદર્શનનું આયોજન કરશે જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 28 જુલાઇથી 30 જુલાઇ સુધી યોજાશે. 100થી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે તેવું આ…

Read More

IESA દ્વારા ભારતમાં સેમિકન્ડક્ટર: પડકારો અને તકો પર રાષ્ટ્રીય સેમિનારનું સમાપન

ગાંધીનગર: ઈન્ડિયા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન (IESA), સેમિકન્ડક્ટર્સ અને ESDM (ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ)એ ‘ભારતમાં સેમિકન્ડક્ટર: પડકારો અને તકો’ પર રાષ્ટ્રીય સેમિનારનું સમાપન કર્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 500 એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને તેને સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડસ્ટ્રીઝના લિડર્સ, કુશળ શિક્ષણવિદો અને નિષ્ણાતોએ સંબોધિત કર્યા હતા. આ બે દિવસીય સેમિનારનું આયોજન ગુજરાત…

Read More