IIFL ફાઇનાન્સનો બોન્ડ ઇશ્યૂ 9 જૂનેઃ 9% સુધી યિલ્ડ ઓફર કરશે
2023-06-08
લઘુત્તમ એપ્લિકેશનઃ રૂ. 10,000 ફેસ વેલ્યૂઃ રૂ. 1,000 પબ્લિક ઇશ્યૂ ખૂલશે 9 જૂન, 2023 વહેલા બંધ કરવાનો 22 જૂન લિસ્ટિંગઃ BSE , NSE ઇશ્યુના મેનેજર્સ એડલવાઇસ ફાઇ.,IIFL સિક્યોરિટીઝ,ઇક્વિરસ કેપિટલ,ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડ. અમદાવાદ, 8 જૂનઃ IIFL ફાઇનાન્સ રૂ. 1200 કરોડ (કુલ રૂ. 1,500 કરોડ) સુધીના ઓવર-સબ્સ્ક્રિપ્શનને જાળવી રાખવા માટે ગ્રીન-શૂ વિકલ્પContinue Reading

