માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19656-19560, રેઝિસ્ટન્સ 19826-19901, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક, ગ્લેનમાર્ક
અમદાવાદ, 16 ઓક્ટોબરઃ નિફ્ટી-50એ લોઅર રેન્જ નજીક સપોર્ટ મેળવ્યોચે અને ફ્લેટ ટૂ નેગેટિવ ટ્રેન્ડ વચ્ચે ઘટ્યા મથાળેથી 100 પોઇન્ટની રિકવરી હાંસલ પણ કરી છે. નિફ્ટી માટે ટેકનિકલ ચાર્ટ અનુસાર 19550- 19625 પોઇન્ટ મહત્વની ટેકાની બની રહે તેવી શક્યતા છે. સાથે સાથે 19400 પોઇન્ટની 3 વીકની એવરેજ ક્લોઝિંગને પણ સપોર્ટ તરીકે લઇ શકાય. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ…
