Tag: investment
MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,341 અને ચાંદીમાં રૂ.2,801નો સુધારો
મુંબઇ, 18 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 10થી 16 મે સુધીના સપ્તાહ દરમિયાન 114,02,516 સોદાઓમાં કુલ રૂ.10,60,730.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,01,480.66 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 959177.56 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,43,192 સોદાઓમાં રૂ.61,666.22 કરોડનાં કામકાજ થયાં…
Awfis Space Solutions Limitedનો IPO 22 મેએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.364-383
IPO ખૂલશે 22 મે IPO બંધ થશે 27 મે ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.364- 383 IPO સાઇઝ 15,637,736 શેર્સ IPO સાઇઝ રૂ.598.93 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.IN રેટિંગ 6.5/10 અમદાવાદ, 17 મેઃ ફ્લેક્સિબલ વર્કસ્પેસ સોલ્યુશન્સ કંપની Awfis Space Solutions Limited શેરદીઠ રૂ.10ની મૂળકિંત અને રૂ. 364-383ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં શેર્સના આપો સાથે 22 મેના રોજ…
STOCKS IN NEWS/ CORPORATE RESULTS AT A GLANCE
અમદાવાદ, 17 મેઃ M&M: કંપનીના બોર્ડે તેની EV સબસિડિયરી (MEAL) માટે 3 વર્ષમાં રૂ. 12,000 કરોડના રોકાણને મંજૂરી આપી (NATURAL) જીઇ પાવર: કંપનીને સ્ટીમ ટર્બાઇનની મરામત અને સેવા માટે ટોરેન્ટ પાવર પાસેથી રૂ. 20 કરોડનો પરચેઝ ઓર્ડર મળ્યો (NATURAL) વેદાંત: કંપનીના બોર્ડનું પ્રથમ વચગાળાનું ડિવિડન્ડ રૂ. 11/શેર. (NATURAL) સંઘવી મૂવર્સ: કંપનીના બોર્ડે દરેક શેરને 2માં…
Fund Houses Recommendations: mahindra, infoedge, Crompton, titagarh, mankind, hal, iex
અમદાવાદ, 17 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલાણ કરાઇ છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on M&M: Upgrade to Buy on Company, raise target price at Rs 2910 (Positive) MS on M&M: Maintain Overweight on Company, raise target price at Rs…
આગામી બે માસ બજાર અસ્થિર રહેવાની શક્યતા
અમદાવાદ, 16 મેઃ મતદારોનું મતદાન અને ચૂંટણી પરિણામ પર તેની અસર બજારને નર્વસ બનાવી રહી છે. બજાર એવા સમીકરણ સાથે ચાલી રહ્યું છે કે ઓછું મતદાન એટલે 2019ની ચૂંટણીની સરખામણીમાં ભાજપને ઓછી બેઠકો મળી શકે છે. અમારો અભ્યાસ દર્શાવે છે કે જ્યારે ભાજપે 2014માં કોંગ્રેસનું સ્થાન લીધું ત્યારે મતદાનમાં 800 bpsથી વધુનો વધારો થયો હતો….
સાંકડાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ, નિફ્ટી 1% વધ્યા
નિફ્ટી ગેઇનર્સ: નિફ્ટી લૂઝર્સ M&M,ટાટા કન્ઝ્યુમર,ટેક મહિન્દ્રા,એરટેલ,ઇન્ફોસિસ. મારુતિ, BPCL,ટાટા મોટર્સ,SBI,UPL, પાવર ગ્રીડ,આઈશર,એશિયન પેઈન્ટ્સ,બજાજ ઓટોઅને HDFC બેંક અમદાવાદ, 16 મેઃ સાંકડી વોલેટિલિટી અને પાંખો વોલ્યૂમ્સ વચ્ચે ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકા વધીને બંધ થયા હતા. સાપ્તાહિક એક્સપાયરી સેશનના છેલ્લા અડધા કલાકમાં નિફ્ટીએ તીવ્ર ઉછાળો દર્શાવ્યો હતો. બેન્કિંગ અને આઈટી શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. પાવર…
Fund Houses Recommendations: BHARTIAIRTEL, TITAGARHWAGON, APOLLOTYRE, ADANIPORT, DIXON
અમદાવાદ, 16 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ મળી રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Titagarh Wagons: Maintain Overweight on Company, target price at Rs 1217 (Positive) Nomura on Bharti Airtel: Maintain Buy on Company, target price at Rs…
