ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 28463નું રોકાણ નોંધાયું

માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડ્સની એયુએમ માર્ચમાં ઘટી 37.7 લાખ કરોડ પહોંચી મ્યુચ્યુઅલ  ફંડ સેગમેન્ટમાં રોકાણકારોનો ઉત્સાહ જળવાઇ રહ્યો છે. સતત 13 માસથી આ ઇક્વિટી મ્યુચ્યુઅલ  ફંડ્સમાં રોકાણ સતત વધી રહ્યું છે. માર્ચ મહિનામાં 28463 કરોડનું રોકાણ નોંધાયું હતું. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફેબ્રુઆરીમાં રૂ. 19,705 કરોડ, જાન્યુઆરીમાં રૂ. 14,888 કરોડ અને ડિસેમ્બર 2021માં રૂ. 25,077 કરોડનો ચોખ્ખો…

Read More

ITC ટાર્ગેટઃ450, રૂચી સોયા 30 ટકા પ્રિમિયમે લિસ્ટેડઃ 1000 ટાર્ગેટ

2022 દરમિયાન આઇટીસીને બોનસ કેન્ડિડેટ ગણાવતાં ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ આઇટીસીનો શેર શુક્રવારે 4.7 ટકાના ઉછાળા સાથે વર્ષની નવી ટોચે પહોંચ્યો છે. શેર રૂ. 268.85ની ગત વર્ષની ટોચે સ્પર્શી ગયો છે. અગાઉ તા. 18 ઓક્ટોબર- 2021ના રોજ શેરમાં રૂ. 265.30ની મહત્તમ સપાટી જોવા મળી હતી. છેલ્લા 5 દિવસમાં 6.06 ટકાનો વધારો થયો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં…

Read More

નિષ્ણાતોની આગાહી એપ્રિલ ફુલઃ ઉમા એક્સપોર્ટ્સનું 18 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ

2022-23નો પ્રારંભ સેકન્ડરી માર્કેટમાં મંદીના ટોને પણ પ્રાઇમરી માર્કેટમાં તેજીનો માહોલ રૂચિ સોયાનું લિસ્ટિંગ શુક્રવારે થશે, ગુરુવારના બંધ ભાવ સામે 50 ટકાએ લિસ્ટિંગનો આશાવાદ નવા નાણાકીય વર્ષનો પ્રારંભ શેરબજારોમાં મંદીના ટોને થયો છે. પરંતુ પ્રાઇમરી માર્કેટમાં તા. 1 એપ્રિલે લિસ્ટેડ થયેલા ઉમા એક્સપોર્ટે નિષ્ણાતોની આગાહીને એપ્રિલ ફુલ બનાવવા સાથે 18 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવતાં રોકાણકારોમાં…

Read More

9 માસથી એફપીઆઇની વેચવાલીઃ 1.4 લાખ કરોડના શેર્સ વેચ્યા

માર્ચ-22ના નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 1.4 લાખ કરોડનો માલ ફુંક્યો માર્કેટ સેન્ટિમેન્ટ માટે મહત્વનું પરીબળ ગણાતી એફપીઆઇ નેગેટિવ જિયો- પોલિટિકલ ક્રાઇસિસ, કોરોના અને સાવચેતી મુખ્ય વિલન ફેડ દ્રારા વ્યાજદરમાં વધારાની જાહેરાતની પણ અસર જોવા મળી ભારતીય શેર બજારોમાંથી વિદેશી રોકાણકારોએ 2020-21માં કુલ 2.7 લાખ કરોડનું રોકાણ કર્યા બાદ ગત નાણાકીય વર્ષમાં કુલ 1.4 લાખ કરોડની…

Read More

DCX સિસ્ટમ્સે રૂ. 600 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

500 કરોડનો ફ્રેશ ઇશ્યૂ, પ્રમોટર દ્વારા રૂ. 100 કરોડની ઓફર ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે બેંગલુરુ સ્થિત ડીસીએક્સ સિસ્ટમ્સ લિમિટેડે મૂડીબજાર નિયમનકાર સેબીમાં આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) દ્વારા રૂ. 600 કરોડનું ફંડ ઊભું કરવા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આઇપીઓમાં રૂ. 500 કરોડના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર…

Read More

ક્રિપ્ટો માર્કેટમાં સાપ્તાહિક 15 ટકા ઉછાળો, બિટકોઈન 47000 ડોલર

ક્રિપ્ટો માર્કેટમાં મોટી ઉથલ-પાથલ બાદ સાપ્તાહિક તેજીના પગલે ક્રિપ્ટો કરન્સીમાં એકંદરે 15 ટકાનો ઉછાળો નોંધાયો છે. બિટકોઈન 21 માર્ચે 41078 ડોલરથી 14.63 ટકા વધી 47218 ડોલર થયો છે. ઈથેરિયમ 14.83 ટકા ઉછાળા સાથે 3338 ડોલર સાથે ક્રિપ્ટો માર્કેટની કુલ માર્કેટ કેપ 2.13 લાખ કરોડ ડોલર થઈ છે. ઈથેરિયમ અને બિટકોઈન ક્રિપ્ટો માર્કેટ કેપમાં 62 ટકા…

Read More

80C સિવાયના શ્રેષ્ઠ 5 કર બચત રોકાણ વિકલ્પો

ટેક્સ સિસ્ટમ કરદાતાઓને તેમની કરપાત્ર આવક ઘટાડવા માટે ઘણી તકો પ્રદાન કરે છે, પરંતુ મોટાભાગના કરદાતાઓ કલમ 80C હેઠળ ઉપલબ્ધ ₹1.5 લાખની કપાત મેળવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ લેખમાં, આપણે કલમ 80C સિવાયના 5 રસ્તાઓ વિશે જાણીશું જેના દ્વારા કરદાતાઓ આવકવેરા પર બચત કરી શકે છે. 1. કલમ 80CCD (1B) હેઠળ NPSમાં…

Read More

રૂચી- ઉમા આઇપીઓ ડિટેઇલ

રૂચી સોયા છેલ્લા દિવસે 3.6 ગણો ભરાયો રૂચી સોયાનો એફપીઓ છેલ્લા દિવસે કુલ 3.60 ગણો ભરાયો હોવાનું બીએસઇના સાંજે પાંચ વાગ્યા સુધીના ડેટાના આધારે જોવા મળ્યું છે. ક્યૂઆઇબી 2.20 ગણો અને એનઆરઆઇ 11.75 ગણો ભરાયો હતો. સામે રિટેલ રોકાણકારો તરફથી સાવ નબળો પ્રતિસાદ મળવા સાથે રિટેલ પોર્શન માંડ 0.90 ગણો જ ભરાયો હતો. રૂ. 4300…

Read More