અદાણી પોર્ટ્સ અને સેઝની વાર્ષિક ધોરણે ત્રિમાસિક આવકમાં 21% વધારો
અમદાવાદ,7 ઓગષ્ટ: નાણાકીય વર્ષ-25-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. સમય ગાળામાં આવક રુ 9,126 કરોડ થઇ હતી જે ગત નાણા વર્ષના સમાન સમયમાં ર. 7,260 કરોડ હતી જે વાર્ષિક ધોરણે ૨૧%નો વધારો દર્શાવે છે. જ્યારે વાર્ષિક ધોરણે એબિટ્ડા રુ.5,495 કરોડ થયો છે જે ગત વર્ષના…
