BRIGADE HOTEL VENTURES LIMITED નો IPO 24 જુલાઈએ IPO ખૂલશે,પ્રાઇસબેન્ડ રૂ.85-90
IPO ખૂલશે 24 જુલાઇ IPO બંધ થશે 26 જુલાઇ એન્કર બુક 23 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ.85-90 IPO સાઇઝ રૂ. 759.60 કરોડ લોટ સાઇઝ 166 શેર્સ Employee Discount રૂ. 3 લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 23 જુલાઈ: બ્રિગેડ હોટલ વેન્ચર્સ લિમિટેડ 24 જુલાઈ ના રોજ તેના ઇક્વિટી શેર્સ નો આઈપીઓ ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઇશ્યૂ 23 જુલાઈ…
