Tag: investors
ટોરેન્ટ ગ્રૂપે વાઇબ્રન્ટ ગુજરાત 2024માં રૂ. 47350 કરોડના 4 MOU પર હસ્તાક્ષર કર્યા
અમદાવાદ, 13 જાન્યુઆરીઃ ટોરેન્ટ ગ્રૂપે વાઇબ્રન્ટ ગુજરાત 2024 દરમિયાન 4 MOU પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં કુલ રૂ. 47,350 કરોડનું રોકાણ સામેલ છે. આ એમઓયુ ગુજરાતમાં 26,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. ટોરેન્ટ ગ્રૂપ દ્વારા સૂચિત રોકાણોની જાહેરાત કરતાં સુધીર મહેતાએ જણાવ્યું હતું કે, ટોરેન્ટ ગ્રૂપ ફાર્માસ્યુટિકલ્સ, પાવર જનરેશન,…
MCX WEEKLY MARKET REVIEW: કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.540ની નરમાઈ
મુંબઈ, 13 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 5થી 11 જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન કુલ રૂ.8,52,375.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,10,879.59 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7,41,406.58 કરોડનો હતો. બુલડેક્સ વાયદામાં રૂ.88.89 કરોડનાં કામકાજ થયાં હતાં. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં…
MCX પર સ્ટીલ રિબાર કોન્ટ્રેક્ટ્સ વાયદાનાં કામકાજ માટે 15 જાન્યુઆરીથી ઉપલબ્ધ
સ્ટીલ રિબાર કોન્ટ્રેક્ટ્સ બિલ્ડરો, કોન્ટ્રેક્ટરો, રિબારના મેન્યુફેક્ચરરો, સ્ક્રેપ ટ્રેડરો અને આયર્ન ઓરના પુરવઠાકારો સહિત ઉદ્યોગના સહભાગીઓને એક કોમન ભાવનો સંદર્ભ પૂરો પાડશે મુંબઈ, 13 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સ્ટીલ રિબાર એટલે કે સ્ટીલ રિઈન્ફોર્સિંગ બારના વાયદા કોન્ટ્રેક્ટ્સ 15 જાન્યુઆરીથી શરૂ થશે. એક્સચેન્જે એક પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે સ્ટીલ રિબારના એકસાથે ત્રણ કોન્ટ્રેક્ટ્સ…
UTI લાર્જ કેપ ફંડની શરૂઆતમાં રૂ.10 લાખનું રોકાણ 31 ડિસેમ્બરે વધી રૂ.22.52 કરોડ થઈ ગયું
અમદાવાદ, 13 જાન્યુઆરીઃ UTI લાર્જ કેપ ફંડ ભારતનું પ્રથમ ઇક્વિટીલક્ષી ફંડ (ઓક્ટોબર, 1986માં લોંચ થયું હતું) છે અને 38 વર્ષથી વધારે સમયગાળા માટે સંપત્તિનાં સર્જનનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. 31 ડિસેમ્બર, 2023 સુધી આશરે રૂ. 12,230 કરોડનું ભંડોળ ધરાવે છે. ફંડે એની શરૂઆતથી અત્યાર સુધી દર વર્ષે વાર્ષિક ડિવિડન્ડનાં પ્રવાહને જાળવી રાખ્યો છે. UTI માસ્ટરશેર…
સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 542 પોઇન્ટનો ઉછાળો
Date Open High Low Close 5/01/24 72017 72156.48 71780 72026 8/1/24 72113 72182 71301 71355 9/1/24 71771 72035 71307 71386 10/1/24 71383 71734 71111 71658 11/1/24 71908 71999 71543 71721 12/1/24 72148 72721 71982 72568 અમદાવાદ, 12 જાન્યુઆરીઃ સતત ચોથા દિવસે સુધારાનો ટ્રેન્ડ જાળવી રાખવા સાથે ભારતીય શેરબજારો નવી ઐતિહાસિક ટોચ હાંસલ કરી રહ્યા છે….
મુથુટ ફિનકોર્પ NCD ઈશ્યૂ દ્રારા રૂ.300 કરોડ એકત્ર કરશે
ત્રિવેન્દ્રમ, 12 જાન્યુઆરી: મુથૂટ પપ્પાચન ગ્રુપ (મુથૂટ બ્લ્યૂ)ની કંપની મુથૂટ ફિનકોર્પ લિમિટેડ (Muthoot Fincorp Ltd.)એ સિક્યોર્ડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“NCDs)ની XVI ટ્રેન્ચ III શ્રેણી અંગે જાહેરાત કરી છે. કંપની રૂ. 1100ની શેલ્ફ મર્યાદાની અંદર ₹300 કરોડ સુધીનું ફંડ એકત્ર કરશે. રૂ. 300 કરોડની ઈશ્યૂ સાઈઝમાં ₹225 કરોડના ગ્રીન શૂ વિકલ્પ સાથે ત્રીજી ટ્રાન્ચ ઇશ્યુ (Tranche…
STOCKS IN NEWS: INFOSYS, TCS, TARC, Ques Corp, TATA POWER, GHCL
અમદાવાદ, 12 જાન્યુઆરીઃ ટાટા પાવર: કંપનીએ ગુજરાત સરકાર સાથે રૂ. 70000 કરોડના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) ભણસાલી એન્જિનિયરિંગ: કંપનીને 200000 TPA સુધી ABS રેઝિનના વિસ્તરણ માટે પર્યાવરણીય મંજૂરી મળી (POSITIVE) ઈન્ફોસીસ: કંપની રૂ. 280 કરોડમાં ઈન્સેમી હસ્તગત કરશે. FY24 આવક વૃદ્ધિ માર્ગદર્શન 1-2% ના મતદાન વિરુદ્ધ 1.5-2% પર છે (POSITIVE)…
