Sensex +307 પોઇન્ટઃ સતત બીજા દિવસે સુધર્યો, Niftyએ ઇન્ટ્રાડે 19800 પોઇન્ટની સપાટી વટાવી

Detail sensex nifty P Close 65,675.93 19675.45 Open 65,665.87 19674.70 High 66,358.37 19875.25 Low 65,507.02 19627.00 Close 65982.48 19765.20 + 306.55 89.75 +% 0.47 0.46 અમદાવાદ, 16 નવેમ્બરઃ ભારતીય શેરબજારોમાં સતત સુધારાની ચાલ વચ્ચે એક તબક્કે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 700+ પોઇન્ટ ઉછળ્યો હતો. પરંતુ સેકન્ડ હાફમાં શરૂ થયેલા પ્રોફીટ બુકિંગ પ્રેશરના કારણે દિવસના અંતે 306.55 પોઈન્ટ્સ…

Read More

TCSએ શેર બાયબેક માટે રેકોર્ડ ડેટ જારી કરી, શેર 3.50 ટકા ઉછળ્યો

અમદાવાદ, 15 નવેમ્બરઃ ભારતીય આઈટી અગ્રણી Tata Consultancy Services Ltd (TCS)ના શેર આજે 3.64 ટકા ઉછાળા સાથે 3523.20ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. ટીસીએસના શેરમાં ઉછાળા પાછળનું કારણ કંપની દ્વારા શેર બાયબેક માટે જારી કરવામાં આવેલી રેકોર્ડ ડેટ છે. ભારતીય IT અગ્રણીએ 25મી નવેમ્બર 2023ના રોજ બાયબેકની રેકોર્ડ ડેટ જાહેર કરી છે. IT જાયન્ટે શેર…

Read More

કોમોડિટી, ક્રૂડ, કરન્સી, બુલિયન ટેકનિકલ વ્યૂઃ ચાંદી માટે સપોર્ટ $22.88-22.72 અને રેઝિસ્ટન્સ $23.24-23.40

અમદાવાદ, 16 નવેમ્બરઃ તાજેતરના ફુગાવાના ડેટાને પગલે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો. સોનામાં થોડી નબળાઈ જોવા મળી હતી અને ચાંદીમાં બુધવારે ઉછાળો નોંધાયો હતો. યુ.એસ. ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો અને સપ્તાહના મધ્યમાં યુ.એસ. ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાને કારણે પીળી ધાતુને ભારે ઘટાડાનો સામનો કરવો પડ્યો. તેનાથી વિપરિત, ચાંદીએ મજબૂત વેગ જાળવી રાખ્યો…

Read More

Fund Houses Recommendations: ONGC, GRASIM, SBI LIFE ખરીદો, બજાજ ફાઇનાન્સમાં સાવચેતી

અમદાવાદ, 16 નવેમ્બરઃ વિવિધ કંપનીઓ સંબંધિત સમાચારો અને ઘટનાઓના એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા શેર્સમાં લેણ- વેચાણ માટે ભલામણ કરવામાં આવી છે. રોકાણકારો તેના યોગ્ય અભ્યાસના આધારે યોગ્ય નિર્ણય લઇ શકે તે હેતુથી અત્રે વિગતો આપવામાં આવી છે. ખાસ કરીને ટાટા મોટર્સ, સુઝલોન, ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ન્યૂલેન્ડ લેબ્સ, સિગ્નિટી ટેકનોલોજીસ, ડીમાર્ટ, આઇટીસી, જિયો ફાઇનાન્સ…

Read More

MARKET LENS: નિફ્ટી સપોર્ટ 19606- 19536, રેઝિસ્ટન્સ 19719- 19763, ઇન્ટ્રા-ડે વોચઃ પિડિલાઇટ, ગુજરાત ગેસ

અમદાવાદ, 16 નવેમ્બરઃ અમેરીકન અર્થતંત્રના પોઝિટિવ ન્યૂઝ અને અમેરીકન શેરબજારોમાં આવેલા ઊછાળાના પગલે વૈશ્વિક શેરબજારોમાં પણ વિક્રમ સંવત 2080નો ઉદય સુધારાના ટોન સાથે થયો. એટલુંજ નહિં નિફ્ટી ફરી એકવાર 19600 પોઇન્ટની અતિ અતિ અતિ મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરવામાં સફળ થયો છે. તેની ઉપર ટકી રહે તે જોવાનું રહેશે. નિફ્ટીએ તેની 50 ડે એવરેજ 19580ને ક્રોસ…

Read More

Stocks in News: સુઝલોન, આસ્ક ઓટોમોટિવ, ટાટા ટેકનોલોજિસ, One 97 Communications

Tata Technologies Limited IPO Date : 22-Nov to 24-Nov-2023 FV : ₹2 Price : ₹475 – ₹500 Market Lot : 30 Shares App Amt : ₹15,000 Size : ₹3,042.51 Cr EMP : 101.42 Cr Retail Form : 615,264 HNI Small Form : 6,278 HNI Big Form : 12,556 QIB : 50% NII : 15% Retail…

Read More

RBIએ બજાજ ફાઈનાન્સને ECOM અને ઈન્સ્ટા EMI કાર્ડ હેઠળ ધિરાણ બંધ કરવા જણાવ્યું

અમદાવાદ, 15 નવેમ્બરઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બજાજ ફાઈનાન્સને તેના બે ધિરાણ ઉત્પાદનો eCOM અને Insta EMI કાર્ડ હેઠળ તાત્કાલિક અસરથી લોનની મંજૂરી અને વિતરણ બંધ કરવા જણાવ્યું હતું. આ કાર્યવાહી ભારતીય રિઝર્વ બેંકની ડિજિટલ ધિરાણ માર્ગદર્શિકાની હાલની જોગવાઈઓનું પાલન ન કરવાને કારણે કરવામાં આવી છે, ખાસ કરીને આ બે ધિરાણ ઉત્પાદનો હેઠળ ઋણ…

Read More

Sesnsex 750 પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી 1.2 ટકાના ઉછાળા સાથે 19600 ક્રોસ થયો

માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્યા પોઝિટિવ વિગત સેન્સેક્સ બીએસઇ કુલ 30 3884 સુધર્યા 27 2215 ઘટ્યા 3 1538 અમદાવાદ, 15 નવેમ્બરઃ ભારતીય શેરબજારોમાં નવા વર્ષના બીજાં દિવસની શરૂઆત સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધુ ઉછાળા સાથે જોવા મળી હતી. ખાસ કરીને નિફ્ટી-50 તા. 19 ઓક્ટોબર પછી ફરી એકવાર 19600ની સપાટીને ક્રોસ કરવામાં સફળ રહ્યો છે….

Read More