UTI ફ્લેક્સીકેપ ફંડ: વર્ષ 1992થી મૂલ્ય સર્જન

કોઇપણ રોકાણકાર માટે વાસ્તવિક નાણાકીય લક્ષ્ય નિર્ધારિત કરવું સફળ રોકાણની દિશામાં પ્રથમ પગલું છે. તમને સતત વળતર આપે તેવા રોકાણના વિકલ્પની શોધ કરવી મહત્વપૂર્ણ છે ત્યારે લાંબાગાળે ઉત્કૃષ્ટ પરિણામના લક્ષ્ય સાથે જોડાયેલા જોખમો પણ સમજવા ખૂબજ આવશ્યક છે. ટૂંકાગાળાથી લઇને લાંબાગાળા સુધીના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડનો વિકલ્પ અપનાવી શકાય, જેમાં વિવિધ એસેટ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18388- 18279, RESISTANCE 18564- 18631

અમદાવાદઃ સોમવારે નિફ્ટીએ તીવ્ર ઉછાળો નોંધાવ્યા બાદ છેલ્લે સુધારો ધોવાઇ જવા સાથે 51 પોઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી સાથે પ્રોફીટ બુકિંગનું રહ્યું હતું. નિફ્ટીએ જે રીતે 18497 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. તે જોતાં 18500ની સપાટી નીચે બેરિશ કન્ટિન્યૂએશન પેટર્ન રચી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે…

Read More

સોમવારે ખૂલેલા બે IPOને પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ

અમદાવાદઃ ભારતીય શેરબજારમાં છેલ્લા એક સપ્તાહથી જારી વોલેટિલિટી વચ્ચે IPOમાં પણ સોમવારે યુનિપાર્ટ્સના નેગેટિવ લિસ્ટિંગના પગલે રોકાણકારોમાં થોભો અને રાહ જૂઓની નીતિ જોવા મળી રહી છે. આજે ખુલેલા બન્ને ઇશ્યૂને પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ મળ્યો હોવાનું જોવા મળ્યું છે. SULA VINEYARDSનો આઇપીઓ પ્રથમ દિવસે 28 ટકા જ ભરાયો વાઈન પ્રોડ્યુસર અને સેલર સુલા વાઈનયાર્ડ્સ લિ.નો…

Read More

500 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સ 51 પોઇન્ટ ઘટ્યો

એનર્જી, કેપિટલ ગુડ્સ, રિયાલ્ટી સેક્ટરમાં ધીમા સુધારાની ચાલ, આઇટી, ટેકનો.માં ઘટાડાની આગેકૂચ અમદાવાદઃ નેગેટિવ માર્કેટબ્રેડ્થ, નેગેટિવ સેન્ટિમેન્ટ અને નેગેટિવ ટ્રેન્ડ વચ્ચે પણ ભારતીય શેરબજારોમાં આજે ઇન્ટ્રા-ડે ધીમા સુધારાની શરૂઆત થઇ હતી. પરંતુ દિવસના અંતે સેન્સેક્સ 51.10 પોઇન્ટના ઘટાડા સાથે 62130.57 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 0.55 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે…

Read More

યુનિપાર્ટ્સનું ડિસ્કાઉન્ટ લિસ્ટિંગ, રોકાણકારો ફિક્સમાં મૂકાયા

અમદાવાદઃ યુનિપાર્ટ્સ ઇન્ડિયાનો ગ્રે માર્કેટમાં બહુ ગાજેલો શેર સોમવારે લિસ્ટિંગ સમયે ડિસ્કાઉન્ટમાં ખૂલ્યો હતો. શેરદીઠ રૂ. 577ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર રૂ. 575ની સપાટીએ ખૂલી ઉપરમાં રૂ. 577 થઇ બપોરે 2 વાગ્યા આસપાસ રૂ. 549ની સપાટી આસપાસ બોલાતો હતો. જે રૂ. 28 (4.85 ટકા)નું ઇશ્યૂ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટ દર્શાવે છે. એન્જિનિયર્ડ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સની મેન્યુફેક્ચરર…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18383- 18269, RESISTANCE 18638- 18778

અમદાવાદઃ શૂક્રવારે નિફ્ટી-50એ તીવ્ર ઘટાડા સાથે શરૂઆત કરીને છેલ્લે 113 પોઇન્ટના ઘટાડા સાથે 18497 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન માર્કેટ રિકવરી માટે પ્રયાસ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. સાથે સાથે છેલ્લે નિફ્ટીએ બે સપ્તાહની નીચી સપાટીએ બંધ આપ્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિયરટર્મ ટાઇમલાઇન…

Read More

રિલાયન્સે શેરધારકોને અમીર બનાવ્યા, 5 વર્ષમાં Mcapમાં રૂ. 13 લાખ કરોડની વૃદ્ધિ

આજે 1000મી સ્ટોરી સંપાદન સાથે રજૂ કરે છે BUSINESSGUJARAT.IN BUSINESSGUJARAT.IN દ્વારા ખૂબજ ટૂંકાગાળામાં રોકાણકારો અને વાચકમિત્રોની સેવામાં 1000મી સ્ટોરી રજૂ કરતાં આનંદની લાગણી અનુભવું છું. માત્ર અને માત્ર માહિતી તેમજ જ્ઞાનમાં વૃદ્ધિ અર્થે પિરસવામાં આવતી સામગ્રી એકલાં હાથે તૈયાર કરીને પિરસી રહ્યો છું. દિવ્ય ભાસ્કરમાંથી અર્લી રિટાયરમેન્ટ લીધા પછી માત્ર શોખ અને વાચકોની સમૃદ્ધિને ધ્યાનમાં…

Read More

લેન્ડમાર્ક કાર્સ રૂ. 552 કરોડના IPO સાથે 13 ડિસેમ્બરે મૂડીબજારમાં પ્રવેશશે

શેરદીઠ રૂ. 481- 506ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સ ઓફર કરાશે અમદાવાદઃ મર્સીડીઝ-બેન્ઝ, હોન્ડા, જીપ, ફૉક્સવેગન અને રેનૉની ડીલરશિપ્સની સાથે ભારતમાં પ્રીમિયમ ઑટોમોટિવનો અગ્રણી રીટેઇલ બિઝનેસ ધરાવતી લેન્ડમાર્ક કાર્સ લિમિટેડ શેરદીઠ રૂ. 5ની મૂળકિંમત અને રૂ. 481- 506ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં કુલ રૂ. 552 કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીનો ઇશ્યૂ તા. 13 ડિસેમ્બરે ખુલશે…

Read More