IPO ફંડિંગ પર રૂ.1 કરોડની મર્યાદાને બાયપાસ કરવા માટે HNIs NBFC મલ્ટીપલ-એકાઉન્ટ રૂટ અપનાવે છે
અમદાવાદ, 7 માર્ચઃ IPO ફન્ડિંગ માટે NBFCs પાસેથી નાણા લેનારા HNIs NBFC આરબીઆઇના ગાઇડલાઇનને સાઇડલાઇન કરીને માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે. IPO માર્કેટમાં ઉશ્કેરાટને કાબૂમાં લેવા માટે, RBIએ NBFCs દ્વારા ઉધાર લેનારને ઈશ્યૂ માટે ધિરાણ આપી શકે તેવી રકમ પર રૂ. 1 કરોડની ટોચમર્યાદા લાદી હતી. પરંતુ હાઇ નેટ-વર્થ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ (HNIs)…
