એથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ 21 ટકા પ્રિમિયમે લિસ્ટેડ

પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે એલઆઇસી આઇપીઓ લિસ્ટિંગ પછીની નાની પનોતી જાણે દૂર થઇ હોય તેમ એથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ આજે રૂ. 642ની ઇશ્યૂ પ્રાઇસ સામે 21 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો છે. સવારે 706.15ની સપાટીએ ખુલ્યા બાદ ઉપરમાં રૂ. 776.75 થઇ નીચામાં રૂ. 699.85 થઇ રૂ. 776.75ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 134.75…

Read More

EMudhraના IPO લિસ્ટિંગમાં ખાયા- પિયા કુછ નહિં, ગ્લાસ તોડા બારાઆના

ઇ-મુધ્રાના આઇપીઓએ પણ રોકાણકારોને લિસ્ટિંગના પ્રથમ દિવસે રૂ. 256ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 271ની સપાટીએ ખુલ્યા બાદ શેર રૂ. 279 થઇ નીચામાં રૂ. 255.40 અને છેલ્લે રૂ. 258.85 બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ કરતાં રૂ. 2.85 એટલેકે 1.11 ટકાનો સુધારો દર્શાવે છે. જેના કારણે રોકાણકારોની સ્થિતિ ખાયા પિયા કુછ નહિં ગ્લાસ તોડા બારાઆના જેવી…

Read More

યશોવર્ધન સાબુની ઇથોસના IPOમાં રોકાણકારો વગર સાબુએ….

ઇથોસ લિ.ના એમડી યશોવર્ધન સાબુની આગેવાની હેઠળ રૂ. 873ની શેરદીઠ ઇશ્યૂ પ્રાઇસ સામે આજે આઇપીઓનું લિસ્ટિંગ 8 ટકા નેગેટિવ રિટર્ન સાથે લિસ્ટિંગ થવા સાથે રોકાણકારો વગર સાબુએ….. ની લાગણી અનુભવી રહ્યા છે. જોકે, રિટેલ રોકાણકારોએ આ ઇશ્યૂને પહેલેથી મોળો પ્રતિસાદ આપ્યો હતો અને રિટેલ પોર્શન માત્ર 84 ટકા જ ભરાયો હતો. લક્ઝરી જેમ્સ, જ્વેલરી અને…

Read More

પારાદીપ ફોસ્ફેટનું 4.64 ટકા પ્રિમિમયે લિસ્ટિંગ

પારાદીપ ફોસ્ફેટનો આઇપીઓ આજે રૂ. 42ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 43.55ની સપાટીએ ખુલી ઉપરમાં રૂ. 47.25 થયો હતો. પરંતુ હેવી પ્રોફીટ બુકીંગના કારણે એક તબક્કે નીચામાં 42.95 થઇ છેલ્લે રૂ. 43.95ની સપાટીએ બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે, ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 1.95 (4.64 ટકા) રિટર્ન પ્રથમ દિવસે આપી રહ્યો છે. મેઈન બોર્ડ ખાતે…

Read More

Ethosના આઇપીઓનું એલોટમેન્ટ બુધવારે થઇ શકે

શુક્રવારે બંધ થયેલા અને આશરે દોઢ ગણા ભરાયેલા Ethos IPOના શેરોનું અલૉટમેન્ટ બુધવારે 25 મે થવાની ધારણા સેવાય છે. 27 મે સુધીમાં શેર્સ એકાઉન્ટમાં ક્રેડિટ થવા સાથે તા. 30મી મેના રોજ લિસ્ટિંગ થવાનો અંદાજ છે. ઇશ્યૂ સાવ ઓછો ભરાયો હોવાથી રિટેલ રોકાણકારોના ખાતામાં વધુ શેર્સ ભરાશે કે રોકાણકારો ભરાશે તે તો લિસ્ટિંગ સમયે ખબર પડશે….

Read More

IPO: ઇ-મુદ્રા આઈપીઓ આજથી, પ્રાઇઝ બેન્ડઃ 243-256

ડિજિટલ સિક્યુરિટી કંપની ઇ-મુદ્રા લિ.નો આઈપીઓ આજે શરૂ થઈ રહ્યો છે. પ્રાઈસ બેન્ડ રૂ. 243- 256 પર કંપની રૂ. 161 કરોડના શેર્સ ફ્રેશ ઈશ્યૂ મારફત અને 9,835,394 ઇક્વિટી શેર્સ ઓફર ફોર સેલ હેઠળ વેચી કુલ રૂ. 412.79 કરોડ એકત્ર કરશે. માર્કેટ લોટ 58 શેર્સ છે. આઇપીઓ ડિટેઇલ એટ એ ગ્લાન્સ ખુલશે/બંધ થશે 20 મે/ 24…

Read More

ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ અને ઇમેજિન માર્કેટિંગના આઇપીઓને મંજૂરી

ડ્રીમ ફોલ્ક્સની 21814200 પ્રમોટર શેર્સ વેચાણની યોજના આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર્સઃ ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ. ભારતમાં સૌથી મોટું એરપોર્ટ સર્વિસ એગ્રીવેટર પ્લેટફોર્મ ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ એના સૂચિત આઇપીઓ માટે સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) મંજૂરી મળી ગઈ છે. કંપનીના પ્રમોટર્સ અને પ્રમોટર્સ ગ્રૂપ શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ…

Read More