Electronics Mart IPO પ્રથમ દિવસે 1.69 ગણો ભરાયો
અમદાવાદઃ ઇલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયા (EMI)નો રૂ. 500 કરોડનો આઈપીઓ (IPO) આજે ખૂલ્યો છે. પ્રથમ દિવસના અંતે કુલ 1.69 ગણો ભરાયો હતો. જે પૈકી રિટેલ પોર્શન 1.98 ગણો, એનઆઇઆઇ પોર્શન 1.04 ગણો અને ક્યૂબીઆઇ પોર્શન 1.68 ગણો છલકાઇ ગયો છે. ઈશ્યૂ પ્રાઈસ બેન્ડ શેરદીઠ રૂ. 56-59 છે. ગ્રે પ્રિમિયમ રૂ. 5 વધ્યું ગ્રે માર્કેટમાં ઈએમઆઈ આઈપીઓના પ્રિમિયમ રૂ. 30થી વધી રૂ….
